ગઝાલા હાશ્મીએ વર્જિનિયાની ચૂંટણી જીતી, ટ્રમ્પના વિરોધ છતાં ન્યૂયોર્કના મેયર તરીકે મમદાની જીત્યા અમેરિકન રાજકારણ હાલમાં બે મોટી અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે.…
View More ભારતીય મૂળના બે મુસ્લિમ નેતાનો અમેરિકામાં દબદબો; મમદાની મેયર અને હાશ્મી ગવર્નર બનશેAmerica
ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી સામે ઐતિહાસિક જીત
અમેરિકાના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી શહેર ન્યૂ યોર્કમાં ઇતિહાસ રચાયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ મેયરની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો…
View More ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી સામે ઐતિહાસિક જીતઅમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોત
અમેરિકાના કેન્ટુકીમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી જ દુર્ઘટના બની હતી. લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે (4 નવેમ્બર) સાંજે 5 વાગ્યે ટેકઑફ…
View More અમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોતઅમેરિકામાં 7000થી વધુ ટ્રક ડ્રાઇવરોએ અંગ્રેજી આવડતી ન હોવાથી નોકરી ગુમાવી
એક સમયે ભારતીયો માટે સ્વપ્ન દેશ માનવામાં આવતું અમેરિકા હવે એક દુ:સ્વપ્ન બની રહ્યું છે. અહેવાલો સૂચવે છે કે 7,000 થી વધુ ટ્રક ડ્રાઈવરોએ તેમની…
View More અમેરિકામાં 7000થી વધુ ટ્રક ડ્રાઇવરોએ અંગ્રેજી આવડતી ન હોવાથી નોકરી ગુમાવીઅમેરિકા પાસે દુનિયાને 150 વખત તબાહ કરવા પૂરતા હથિયાર: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યા બાદથી જ દુનિયાભરમાં હોબાળો મચ્યો છે, પરંતુ ટ્રમ્પ પોતાની વાત પર અડગ છે. હવે તેમણે…
View More અમેરિકા પાસે દુનિયાને 150 વખત તબાહ કરવા પૂરતા હથિયાર: ટ્રમ્પ‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરશે. આ…
View More ‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવોટ્રમ્પના ટેરિફ વારથી ભારતની નિકાસમાં 37%નો ઘટાડો
ટેરિફ લાગ્યા બાદ નિકાસ 8.8 બિલિયનથી ઘટીને 5.5 બિલિયન થઇ ગઇ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉર 50 ટકાનો જે ટેરિફ લાદવામાં આવ્યો…
View More ટ્રમ્પના ટેરિફ વારથી ભારતની નિકાસમાં 37%નો ઘટાડોમારી પત્ની ખ્રિસ્તી નથી અને તેમનો ધર્મ બદલવાનો કોઈ ઈરાદો પણ નથી
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સને યુનિવર્સિટી ઑફ મિસિસિપીમાં ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન એક દક્ષિણ એશિયાઈ મહિલાએ તેમની આસ્થા, પત્ની ઉષા વેન્સ સાથેના આંતર-ધાર્મિક લગ્ન…
View More મારી પત્ની ખ્રિસ્તી નથી અને તેમનો ધર્મ બદલવાનો કોઈ ઈરાદો પણ નથીH1B વિઝામાં ફી વધારો પરત ખેંચવા અમેરિકન સાંસદોની ટ્રમ્પને રજૂઆત
ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં ધરખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા…
View More H1B વિઝામાં ફી વધારો પરત ખેંચવા અમેરિકન સાંસદોની ટ્રમ્પને રજૂઆતઅમેરિકામાં મોટું કૌભાંડ: ભારતીય મૂળના CEOએ 4000 કરોડની કરી છેતરપિંડી
અમેરિકાની એક ટેલિકોમ્યુનિકેશન કંપની અચાનક ચર્ચામાં આવી છે. તેનું કારણ 500 મિલિયન ડોલર અથવા આશરે 4,000 કરોડ રૂપિયાના કથિત નાણાકીય કૌભાંડ છે. આ…
View More અમેરિકામાં મોટું કૌભાંડ: ભારતીય મૂળના CEOએ 4000 કરોડની કરી છેતરપિંડી