મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો…
View More ઇરાનના હુમલામાં USના પાંચ મહાકાય સૈન્ય વિમાનો નષ્ટAmerica
અમેરિકાની સૌથી મોટી કાર્યવાહી!! ઈરાનના ખર્ગ ટાપુ પર ટ્રમ્પનો મોટો હવાઈ હુમલો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા…
View More અમેરિકાની સૌથી મોટી કાર્યવાહી!! ઈરાનના ખર્ગ ટાપુ પર ટ્રમ્પનો મોટો હવાઈ હુમલોતમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહત
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે એક મોટું પગલું ભર્યું છે. યુએસ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ખરીદવા…
View More તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહતઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથી
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સતત હુમલાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે સુન્ની અને શિયા બંને ઉગ્રવાદીઓ છે અને…
View More ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથીઅમેરિકાના ન્યુક્લિયર જહાજ USS ગેરાલ્ડમાં લાગી ભેદી આગ
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ (CVN-78)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાતા સમુદ્રમાં…
View More અમેરિકાના ન્યુક્લિયર જહાજ USS ગેરાલ્ડમાં લાગી ભેદી આગમિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકાનું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકી મિલિટરી પ્લેન ક્રેશ થયું છે. અ વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અમેરિકી સેનાનું એક KC-135…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકાનું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતાઅમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના પરિણામો ગંભીર હશે. ભારતમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. લોકો ગેસની અછતથી…
View More અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યોટેરિફમાં પછડાટથી ધૂંધવાયેલા ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે આપ્યા તપાસના આદેશ
નવા ટેરિફ અને દંડની ગુપ્ત તૈયારી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારત, ચીન અને યુરોપિયન યુનિયન (EU) સહિત 16 મુખ્ય દેશોની વેપાર નીતિઓ વિરુદ્ધ નવી…
View More ટેરિફમાં પછડાટથી ધૂંધવાયેલા ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે આપ્યા તપાસના આદેશરણવીર સિંહની ધુરંધર-2નું અમેરિકામાં એડવાન્સ બૂકિંગ 2 મિલિયન ડોલરને પાર
આગામી 19 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થશે રણવીર સિંહની ધુરંધર: ધ રિવેન્જ માટે વિશ્વભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રેડ અંદાજ મુજબ મંગળવાર સુધીમાં અમેરિકા…
View More રણવીર સિંહની ધુરંધર-2નું અમેરિકામાં એડવાન્સ બૂકિંગ 2 મિલિયન ડોલરને પારરિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશે
ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તાવાર જાહેરાત: છેલ્લા પચાસ વરસમાં પ્રથમ નવી રિફાઇનરી ખુલશે: ઉત્પાદિત ઇંધણના 20 વરસ સુધીના વેચાણ હક્ક રિલાયન્સને આપવા કરાર અમેરિકન રાષ્ટ્રપતિ…
View More રિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશે