યુનોમાં અમેરિકા- ઇરાનની નવી ટક્કર: દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલના નવા હુમલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મંગળવારે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇરાન પડી ભાંગવાના આરે છે.…
View More આંતરિક મતભેદોમાં અટવાઇ ગયેલું ઇરાન ભાંગી પડવાને આરે: ટ્રમ્પAmerica
બાળયૌન શોષણ બદલ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ
આરોપીના મેનિફેસ્ટોમાં ઘટસ્ફોટથી ખળભળાટ: હું પીડોફિલ, બળાત્કારી કે દેશદ્રોહી નથી : ટ્રમ્પનો ખુલાસો વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનર ગોળીબાર સાથે જોડાયેલા બંદૂકધારીના મેનિફેસ્ટો વિશે પ્રશ્ન પૂછ્યા…
View More બાળયૌન શોષણ બદલ ટ્રમ્પની હત્યાનો પ્રયાસટ્રમ્પની ઈરાનને ત્રણ દિવસની છેલ્લી મહેતલ : બધું બરબાદ થશે
ઈરાનના વિદેશપ્રધાનની રશિયા યાત્રા પર ભડક્યા અમેરિકી પ્રમુખ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યારે અત્યંત નાજુક અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની…
View More ટ્રમ્પની ઈરાનને ત્રણ દિવસની છેલ્લી મહેતલ : બધું બરબાદ થશેટેબલ નીચે છુપાયા ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા, વોશિંગ્ટન હોટલમાં થયેલા ફાયરિંગનો જુઓ VIDEO
શનિવારે રાત્રે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં આયોજિત વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ઘટનાએ કાર્યક્રમમાં અંધાધૂંધી ફેલાવી હતી. ઘટના સમયે…
View More ટેબલ નીચે છુપાયા ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા, વોશિંગ્ટન હોટલમાં થયેલા ફાયરિંગનો જુઓ VIDEOપાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કાર
અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત ફરી શરૂૂ થઈ રહી છે. આ વાટાઘાટો માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે, જેની મધ્યસ્થી પાકિસ્તાન કરશે.…
View More પાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કારઅમેરિકાની મોટી કાર્યવાહી: ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યો
ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે કડક પગલાં લીધાં છે.અમેરિકાએ ચીન સ્થિત એક અગ્રણી ઓઇલ રિફાઈનરી અને ઈરાની ઓઇલના પરિવહન સાથે જોડાયેલી…
View More અમેરિકાની મોટી કાર્યવાહી: ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યોસુંદર ક્ધયા સમક્ષ USના પરમાણુ વડાએ અનેક રહસ્યોનો ઘટસ્ફોટ કર્યો
હનીટ્રેપમાં ફસાયેલા અધિકારીને પેન્ટાગોને રજા પર ઉતારી ઘર ભેગો કર્યો : મિશન ઈરાન વિશેની માહિતી લિક ટ્રમ્પ પ્રશાસનના આ અધિકારીએ અમેરિકાની ગુપ્ત માહિતી દુનિયા સામે…
View More સુંદર ક્ધયા સમક્ષ USના પરમાણુ વડાએ અનેક રહસ્યોનો ઘટસ્ફોટ કર્યોટ્રમ્પના સાંનિધ્યમાં ઈઝરાયેલ અને લેબેનોન સીઝફાયર 3 સપ્તાહ લંબાયું
વ્હાઈટ હાઉસમાં યોજાઈ ગઈ ઐતિહાસિક બેઠક: યુદ્ધવિરામની જાહેરાત પછી પણ હિઝબુલ્લાહના હુમલાઓ ચાલુ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે અમેરિકન પ્રમુખ…
View More ટ્રમ્પના સાંનિધ્યમાં ઈઝરાયેલ અને લેબેનોન સીઝફાયર 3 સપ્તાહ લંબાયુંહું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરી
અન્ય હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય તાકાતને અગાઉથી જ અમે નુકસાન પહોંચાડ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચાલી રહેલી…
View More હું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરીઅમેરિકાને નરક બનાવવામાં વ્યસ્ત ટ્રમ્પનો ભારત માટે ફરી બકવાસ
અમેરિકા એક જમાનામાં જિંદગી જીવવા માટે, જોબ માટે, સરકારી લાભો માટે, હવામાન અને પ્રકૃતિ માટે, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ માટે ખરેખર સ્વર્ગ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એની…
View More અમેરિકાને નરક બનાવવામાં વ્યસ્ત ટ્રમ્પનો ભારત માટે ફરી બકવાસ