શરતો વિના યુદ્ધવિરામ નહીં, વોશિંગ્ટનમાં પણ રાજદ્વારી ચર્ચા માટે તૈયારી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. ત્રણેય દેશો એકબીજા પર હુમલો…
View More યુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધAmerica news
ટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરા
અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ ઉગ્ર બનતું જાય છે અને બંને છાવણીઓ એકબીજાના ઓઈલ અને ગેસ ફિલ્ડ પર હુમલા શરૂૂ કરતાં આખી દુનિયાની પત્તર ખંડાઈ જશે…
View More ટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરાવોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન જોવા મળતા અમેરિકા એલર્ટ મોડમાં
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ વકરી રહ્યું છે. આ ક્ષેત્રમાં સંઘર્ષ દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહ્યો છે. અમેરિકાએ…
View More વોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન જોવા મળતા અમેરિકા એલર્ટ મોડમાંઅમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યા
વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના…
View More અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યાઅમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે
ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનો અધ્યાય અટકાવી દીધો છે. અદ્યાપિ જાહેર કરાયેલા ભારત-અમેરિકા વેપાર સમજૂતીના પ્રારૂૂપને લઈને ઉઠતા પ્રશ્નોએ ફરી એ મૂળભૂત સવાલને મજબૂત બનાવ્યો…
View More અમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છેયુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફર
2600 ડોલર ભેટમાં અને વતન દેશ જવા મફત એર ટિકિટની ઓફર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ “સ્વ-દેશનિકાલ” યોજના શરૂૂ કરી છે. આ પહેલ હેઠળ, બિનદસ્તાવેજીકૃત…
View More યુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફરઅમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે જે બહુપ્રતિક્ષિત વેપાર કરાર માર્ચ મહિનામાં થવાનો હતો, તે હવે અમેરિકાના નવા ટેરિફ માળખાને કારણે થોડો લંબાયો છે. વાણિજ્ય…
View More અમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારતહું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખી
ગમે ત્યારે કયુબાને આંચકી લેવાનો અમેરિકી પ્રમુખનો પુનરોચ્ચાર વેનેઝુએલા અને ઈરાન પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યુબા પર હોવાનું જણાય છે. ગઇકાલે વ્હાઇટ…
View More હું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખીપહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલામાં ધ્યાન આપો
USCIRFના રિપોર્ટને ફગાવતું ભારત ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે અમેરિકન સંસ્થા ’યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન…
View More પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલામાં ધ્યાન આપોઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવો
અત્યાર સુધીમાં ઇરાનના 7 હજારથી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો મિડલ ઈસ્ટ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (16 માર્ચ, 2026) દાવો કર્યો હતો…
View More ઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવો