મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા…
View More અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભAmbaji temple
અંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
15 લાખ શ્રદ્ધાળુઓ ઊમટશે, નિશુલ્ક ભોજન અને પાર્કિંગની સુવિધા પાલખી યાત્રા, પાદુકા અને ચામર યાત્રા નીકળશે, રાત્રે 7થી 7:45 દરમિયાન ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ…
View More અંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવજમીન પચાવનારી ગેંગે જ ધર્મને ભ્રષ્ટ કર્યો: મહેશગીરી
ખોટા બની બેઠેલા સાધુઓ અને સનાતન ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થાને કાઢીને ફેંકી દેવા જોઇએ શિષ્ય પરંપરા માટે સરકાર કાયદો લાવે, ચોક્કસ ઉંમર પછી જ સંન્યાસની દીક્ષા…
View More જમીન પચાવનારી ગેંગે જ ધર્મને ભ્રષ્ટ કર્યો: મહેશગીરીમહંતોના વિવાદમાં સરકાર ફાવી: અંબાજી, ગુરુદત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારો નિમી દેવાયા
જુનાગઢમાં ગાદીના વિવાદમાં ચર્ચાના ચકડોળે ચડેલા અંબાજી મંદિર, ગુરૂ દતાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરમાં જિલ્લા કલેકટરે મામલતદારને વહિવટદાર તરીકે નિમણુંક કરી ત્રણેય ગાદીનો વહીવટ…
View More મહંતોના વિવાદમાં સરકાર ફાવી: અંબાજી, ગુરુદત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારો નિમી દેવાયાઅંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાન
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે…
View More અંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાનતો અંબાજી મંદિર ગાદીનો તા.1 ડિસેમ્બરે સાધુ-સંતો કબજો કરી લેશે
વિવાદ ખતમ થાય નહીં ત્યાં સુધી સરકાર હસ્તક અંબાજી મંદિરનો વહીવટ સંભાળી લેવા મહેશગીરીની માગણી હરિગીરીને મહંત પદેથી તાકીદે નહીં હટાવાય તો ઘર્ષણની શકયતા જૂનાગઢના…
View More તો અંબાજી મંદિર ગાદીનો તા.1 ડિસેમ્બરે સાધુ-સંતો કબજો કરી લેશેમહંત બનવા ભાજપ-કલેક્ટરો અને સંતોને ફંડ આપ્યું
જૂનાગઢના અંબાજી મંદિરના મહંતની નિમણૂકના વિવાદમાં મહેશગીરી બાપુનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભાજપને પાંચ કરોડ, જૂનાગઢનાં બે કલેકટરોને 50-50 લાખ અને સાધુઓને 25 થી 50 લાખ આપ્યાનો…
View More મહંત બનવા ભાજપ-કલેક્ટરો અને સંતોને ફંડ આપ્યુંગિરનાર અંબાજી મંદિર દત્ત શિખરના મહંત તનસુખગીરી બાપુનો દેહવિલય
જૂનાગઢના ગીરનાર અંબાજી મંદિર દત શિખર એન ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી તનસુખ ગીરી બાપુનો દેહ વિલય થતાં ગિરનારક્ષેત્રના સંતો મહંતો અને બાપુના વિશાળ અનુયાયી…
View More ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખરના મહંત તનસુખગીરી બાપુનો દેહવિલય