12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચ્યો, જુઓ VIDEOAir India
રૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશે
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More રૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશેસ્વ.વિજયભાઇની અંતિમયાત્રાના રૂટ ઉપર વાહનોને પ્રવેશ બંધી
ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસ સ્થાન અને રામનાથપરા સ્મશાન ગૃહ સુધીના રૂટ ઉપર પાર્કિંગની મનાઇ રાજકોટ શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીની અંતિમ યાત્રા આજે સાંજે 5…
View More સ્વ.વિજયભાઇની અંતિમયાત્રાના રૂટ ઉપર વાહનોને પ્રવેશ બંધીવિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજા
અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. શ્રી…
View More વિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજાધુમાડાના કારણે દેખાવાનું બંધ થઇ ગયું, અમને લાગ્યું કે એરસ્ટ્રાઇક થઇ છે..
વિમાન દુર્ઘટનાને નજરે નીહાળનાર ધોરાજીનો મેડિકલ સ્ટુડન્ટ હજુ આઘાતમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પીડિત પરીવારો હાલ શોકમય છે. દેશના ઈતિહાસની ભયાવહ ઘટના અમદાવાદ પ્લેન…
View More ધુમાડાના કારણે દેખાવાનું બંધ થઇ ગયું, અમને લાગ્યું કે એરસ્ટ્રાઇક થઇ છે..રાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણી
રાજકોટમાં રાજકીય સન્માન સાથે લોકપ્રિય નેતાને અશ્રુભીની વિદાય, અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી આગેવાનો-કાર્યકરો ઉમટી પડ્યા નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે ભારે ધસારો, વૈંકુઠ રથ ઉપર ઠેર-ઠેર…
View More રાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણીવિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પવા એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોંન્ચિગ મોકૂફ
અમદાવાદમાં તાજેતરમા થયેલી કરુણ વિમાન દુર્ઘટના, જેમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેના શોકમાં અને મૃતકો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ઇંગ્લેન્ડ અને…
View More વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પવા એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોંન્ચિગ મોકૂફઅમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયા
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં 278 લોકોના મોત થયા છે. મૃતકોમાં વિમાનમાં સવાર 241 મુસાફરો…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયાઆજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ આ ભયંકર…
View More આજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમએર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણય
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ એક મોટો નિર્ણય લીધો છે.DGCAએ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક…
View More એર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણય