રાજકોટમાં રાજકીય સન્માન સાથે લોકપ્રિય નેતાને અશ્રુભીની વિદાય, અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી આગેવાનો-કાર્યકરો ઉમટી પડ્યા નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે ભારે ધસારો, વૈંકુઠ રથ ઉપર ઠેર-ઠેર…
View More રાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણીAir India plane
વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પવા એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોંન્ચિગ મોકૂફ
અમદાવાદમાં તાજેતરમા થયેલી કરુણ વિમાન દુર્ઘટના, જેમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેના શોકમાં અને મૃતકો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ઇંગ્લેન્ડ અને…
View More વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પવા એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોંન્ચિગ મોકૂફઅમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયા
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં 278 લોકોના મોત થયા છે. મૃતકોમાં વિમાનમાં સવાર 241 મુસાફરો…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયાઆજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ આ ભયંકર…
View More આજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમદિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી…
View More દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગઅમદાવાદની ગોઝારી પ્લેન દુર્ઘટનાની તસવીરો સામે આવી
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ, 242 મુસાફરો હતાં સવાર, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં Air Indiaનું પ્લેન ક્રેશ થયું છે. આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે.…
View More અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ, 242 મુસાફરો હતાં સવાર, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુંન્યુયોર્ક જતી ફ્લાઈટ અધવચ્ચેથી મુંબઈ પરત ફરી, એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ
એર ઈન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ન્યુયોર્ક જવાની હતી, પરંતુ અધવચ્ચે જ તેને ફરીથી મુંબઈ પરત ફરવું પડ્યું. વિમાનને ઉડાવી દેવાની ધમકીને કારણે પાયલટે પોતાનો…
View More ન્યુયોર્ક જતી ફ્લાઈટ અધવચ્ચેથી મુંબઈ પરત ફરી, એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ