આલેલે… અમદાવાદ વિશ્ર્વનું બીજા નંબરનું ગરમ શહેર

ઓક્સફર્ડ યુનિ.ના અભ્યાસમાં વિશ્ર્વના ટોપ 50 ગરમ શહેરોમાં ભારતના 14 વૈશ્વિક સ્તરે વધતા તાપમાન અને આબોહવા પરિવર્તન વચ્ચે એક નવા અભ્યાસે ચિંતા વધારી છે. ઓક્સફોર્ડ…

View More આલેલે… અમદાવાદ વિશ્ર્વનું બીજા નંબરનું ગરમ શહેર

અમદાવાદના શૈલા બાદ 26 કિ.મી. દૂર ચાંદખેડામાં દેખાયો દીપડો

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં ભારે ભય અને કૂતુહલનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે…

View More અમદાવાદના શૈલા બાદ 26 કિ.મી. દૂર ચાંદખેડામાં દેખાયો દીપડો

અમદાવાદમાં બે ગોડાઉનમાંથી 40 કરોડના ફટાકડા ઝડપાયા

વસ્ત્રાલમાં ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટથી 10 લોકોના મોત બાદ પોલીસ દોડતી થઇ, ફટાકડાના 65954 કાર્ટૂન સાથે બે શખ્સોની ધરપકડ અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત…

View More અમદાવાદમાં બે ગોડાઉનમાંથી 40 કરોડના ફટાકડા ઝડપાયા

રથયાત્રા બાદ પોલીસના સ્વચ્છતા અભિયાનને બિરદાવતા વડાપ્રધાન

અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી એક અભૂતપૂર્વ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરીની…

View More રથયાત્રા બાદ પોલીસના સ્વચ્છતા અભિયાનને બિરદાવતા વડાપ્રધાન

ભકતોને દર્શન આપી મોડીરાત્રે નિજમંદિરમાં પરત ફર્યા ભગવાન જગન્નાથ

બહેન સુભદ્રાજી, ભાઇ બલભદ્રજી સાથે આખી રાત મંદિરના પટાંગણમાં વિતાવી, લાખો લોકો રથયાત્રામાં જોડાયા બાદ સવારથી જ દર્શન માટે લાઇનો લાગી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા…

View More ભકતોને દર્શન આપી મોડીરાત્રે નિજમંદિરમાં પરત ફર્યા ભગવાન જગન્નાથ

જગન્નાથજીની સવારી મોસાળ સરસપુર પહોંચી

149મી રથયાત્રાને મુખ્યમંત્રી- હર્ષ સંઘવીએ ‘પહિંદ’ વિધિ કરાવી પ્રસ્થાન કરાવ્યું, જય જગન્નાથનો દિવ્ય નાદ ગુંજયો પી.એમ. મોદીએ પ્રસાદના 8 બોકસ મોકલ્યા, 18 ગજરાજ, 101 ટ્રક,…

View More જગન્નાથજીની સવારી મોસાળ સરસપુર પહોંચી

અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા જગન્નાથજી, રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર

અમદાવાદમાં આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે પ્રારંભ થયો હતો. પરંપરાગત પહિંદવિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને…

View More અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા જગન્નાથજી, રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર

અમદાવાદમાં 50થી વધુ મિલ્કતો તોડી પડાઇ

અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.…

View More અમદાવાદમાં 50થી વધુ મિલ્કતો તોડી પડાઇ

અમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લુંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકો

અમદાવાદ એરપોર્ટ પાસે 27 જૂનના રોજ વેપારીના બે સગાંઓ પાસેથી 600 ગ્રામ સોનાની લૂંટના કિસ્સામાં મહત્વનો વિકાસ સામે આવ્યો છે. તપાસમાં બે સેવારત પોલીસકર્મીઓને આરોપી…

View More અમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લુંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકો

અમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયો

અમદાવાદ અને રાજકોટમાં છ રિક્ષા ચોરી કરનાર કુખ્યાત જીતું લંગડીને ક્રાઈમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી બ્રિજ નીચેથી વોચ ગોઠવીને ઝડપી લઇ…

View More અમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયો