નાના ચિલોડાના એક 44 વર્ષીય ઉદ્યોગપતિ સાથે નાગપુરના ચાર માણસો દ્વારા ક્રિપ્ટોમાં ઉંચુ વળતરની લાલચ આપીને ઓનલાઈન રોકાણના નામે રૂૂ. 2.05 કરોડની છેતરપિંડી મામલે અમદાવાદ…
View More અમદાવાદના કપડાના વેપારીને ક્રિપ્ટોમાં ઉંચા વળતરની લાલચ આપી 2 કરોડની છેતરપીંડીAhmedabad news
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયાકેવડિયામાં 200 કલાકારો સરદાર પટેલના જીવનને જીવંત કરશે
ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આવતા અઠવાડિયે 31 ઓક્ટોબરે છે. કેન્દ્ર સરકારે આ પ્રસંગને ઉજવવા માટે એક…
View More કેવડિયામાં 200 કલાકારો સરદાર પટેલના જીવનને જીવંત કરશેઆસારામનો સાધક 1 કરોડની રોકડ સાથે પકડાયો
ઔરંગાબાદથી રોકડ લઇને ખાનગી ટ્રાવેલ્સમાં આવેલા સાધકને પોલીસે ટોલનાકેથી ઝડપી લીધો, બિન હિસાબીરોકડ બાબતે પૂછપરછ અમદાવાદમાં રામોલ પોલીસે એક્સપ્રેસ હાઇવે ઉપરથી ઔરંગાબાદથી 1 કરોડની રોકડ…
View More આસારામનો સાધક 1 કરોડની રોકડ સાથે પકડાયોઅમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાનું નિશ્ર્ચિત!
અમદાવાદને હોસ્ટ સિટી બનાવવાની કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિકયુટીવ બોર્ડે ભલામણ કરી ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાથી માત્ર એક ડગલું દૂર ભારતના રમત-ગમત ક્ષેત્રે વિકાસને…
View More અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાનું નિશ્ર્ચિત!અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ, ત્રણ યુવકો દાઝ્યા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એલ.જે કેમ્પસ રોડ પરના સેવી સ્ટ્રેટા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક ગંભીર આગની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એપાર્ટમેન્ટના બી બ્લોકના…
View More અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ, ત્રણ યુવકો દાઝ્યાઅમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું
અમદાવાદમાં કોર્ટમાં ફરિયાદીની નિમ્ન હરકત બહાર આવતા ન્યાય તંત્રમાં ચકચાર મચી ગઇ છે. મળી રહેલી માહિતી પ્રમાણે ચાલુ સુનાવણીમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું.…
View More અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યુંઅમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરી
પાલડી દેરાસર પૂજારીએ CCTV બંધ કરી સફાઇ કર્મી દંપતી સાથે મળી 117 કિલોનો મુગટ, કુંડળ સહિતના ઘરેણાનો હાથ ફેરો કર્યો અમદાવાદમા પાલડીના દેરાસરમા ઘર કા…
View More અમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરીઅમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના અટકી, કતારની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
દોહાથી હોંગકોંગ જતી ફ્લાઇટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા ઇમરજન્સી જાહેર કરાઇ: બપોરે 2:30 કલાકે પાઇલોટે ઇમરજન્સી લેન્ડિંગ કયુર્ર્, કોઇ દુર્ઘટના ન સર્જાતા સમગ્ર તંત્રએ રાહતનો…
View More અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના અટકી, કતારની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગઆવતીકાલે અમદાવાદમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ
બોલિવુડ કિંગ શાહરૂખખાન હોસ્ટ કરશે, કરણ જોહર, મનિષ પોલનું સંચાલન, મુંબઈની પ્રેસ કોન્ફરન્સમાં 70માં એવોર્ડના ટેક્નિકલ અને રાઈટીંગ કેટેગરીનાં એવોર્ડની જાહેરાત ફિલ્મફેરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું…
View More આવતીકાલે અમદાવાદમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ