સુરક્ષા અને અન્ય મામલે સર્જાયેલા વિવાદ બાદ આખરે સેવન્થ ડે સ્કૂલમાં 50 દિવસના લાંબા વિરામ પછી ઓફલાઇન વર્ગોનો પ્રારંભ થયો છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના…
View More 50 દિવસ બાદ સેવન્થ ડે સ્કુલમાં તમામ વર્ગો ઓફલાઇન ધમધમતાAhmedabad news
દવા ખરીદીના નામે છેતરપિંડી કરતી નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ, જામનગરથી પાંચની ધરપકડ
7 થી 10% કમિશન મેળવી કામ કરતા, અમદાવાદ સાયબર ક્રાઇમનો સપાટો અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ નાઇજીરીયન સ્થિત સાયબર ફ્રોડ સિન્ડિકેટ માટે કામ કરતા…
View More દવા ખરીદીના નામે છેતરપિંડી કરતી નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ, જામનગરથી પાંચની ધરપકડશોર્ટ સ્કર્ટ ફરજિયાત, લેગિન્સ પર પ્રતિબંધ અમદાવાદની સત્યમેવ સ્કૂલે વિવાદ છેડ્યો
નિયમ ભંગ કરનારને દંડ, વાલિઓના આક્ષેપો સામે શાળા સંચાલકોનું મૌન અમદાવાદના શિક્ષણ જગતમાં સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ એક અસામાન્ય અને ગંભીર વિવાદને કારણે ચર્ચામાં આવી છે.…
View More શોર્ટ સ્કર્ટ ફરજિયાત, લેગિન્સ પર પ્રતિબંધ અમદાવાદની સત્યમેવ સ્કૂલે વિવાદ છેડ્યોગુજરાતની CBSE શાળાઓને રાહત, અમદાવાદમાં પ્રાદેશિક કાર્યાલય શરૂ થશે
ગુજરાત સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE ) શાળાઓ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે વર્ષોથી મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓને બોર્ડના અજમેર પ્રાદેશિક…
View More ગુજરાતની CBSE શાળાઓને રાહત, અમદાવાદમાં પ્રાદેશિક કાર્યાલય શરૂ થશેઅમદાવાદમાં નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેના પતિને ડિઝિટલ અરેસ્ટ કરી 11.42 કરોડ પડાવ્યા
દંપતીને મની લોન્ડરીંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિના કેસ થયા હોવાનું કહી ડરાવ્યા હતાં તમારા વિરૂધ્ધ CBI, સેબી અને રો સહિતની એજન્સી કાર્યવાહી કરશે તેમ કહી…
View More અમદાવાદમાં નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેના પતિને ડિઝિટલ અરેસ્ટ કરી 11.42 કરોડ પડાવ્યાનકલી અધિકારી બાદ નકલી ‘પુત્ર’ ઝડપાયો
સંતાન ગુમ થયું હોય તેવા પરિવારોને ટાર્ગેટ કરતો, છ મહીના દિકરો બનીને રહેતો પછી ચોરી કરીને ફરાર થઇ જતો અમદાવાદમાં અત્યાર સુધીમાં નકલી PMO ઓફિસર…
View More નકલી અધિકારી બાદ નકલી ‘પુત્ર’ ઝડપાયોઅમદાવાદમાં પાસના કાળાબજાર, ત્રણ ગરબા આયોજકોને ત્યાં જી.એસ.ટી. વિભાગના દરોડા
નવરાત્રીના ઉત્સવ વચ્ચે અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર GST વિભાગની 10 ટીમોએ અચાનક દરોડા પાડતાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ગુજરાતના લોકપ્રિય કલાકારો…
View More અમદાવાદમાં પાસના કાળાબજાર, ત્રણ ગરબા આયોજકોને ત્યાં જી.એસ.ટી. વિભાગના દરોડાઅમદાવાદમાં ગેલેકસી ગરબાના આયોજકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર
રાત્રે ગરબા પૂરા થયા બાદ જીવન ટૂંકાવી લીધું, આર્થિક ભીંસનું પ્રાથમિક તારણ ચાલુ વર્ષે નવરાત્રિમાં મેઘરાજાએ મજા બગાડી નાખતા અર્વાચિન રાસોત્સવના મોટા આયોજનો કરનાર અનેક…
View More અમદાવાદમાં ગેલેકસી ગરબાના આયોજકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચારઅમદાવાદ સિવિલની મા વાત્સલ્ય મિલ્ક બેંકને 294 માતાનું દૂધ દાન
સિવિલ ખાતે કાર્યરત મા વાત્સલ્ય મિલ્ક બેંક ને એક મહિનો પૂર્ણ થયો છે. માતાના દૂધની બેંક – નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન છે. ત્યારે એક…
View More અમદાવાદ સિવિલની મા વાત્સલ્ય મિલ્ક બેંકને 294 માતાનું દૂધ દાનઘરકંકાસમાં પતિએ પત્ની-સાસુને સળગાવ્યા, પત્નીનું મોત
સાસુની હાલત ગંભીર, પતિ પણ દાઝી જતાં સારવારમાં, પ્રેમલગ્નના ચાર માસમાં જ સંસાર સળગ્યો પત્ની-સાસુ ઉપર પેટ્રોલની ડોલ રેડી દિવાસળી ચાંપી દીધી અમદાવાદના સરદારનગરમાં આવેલા…
View More ઘરકંકાસમાં પતિએ પત્ની-સાસુને સળગાવ્યા, પત્નીનું મોત