યુવાન સ્કૂટર લઇ નાણાવટી ચોકમાં રહેતા મિત્રના ઘરે જતો હતો, પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતો યુવાન માધાપર ચોકડીથી બેડી બાયપાસ રોડ…
View More માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોતaccident
મહિસાગરમાં હીટ એન્ડ રનની ભયાનક ઘટના: નશામાં ધૂત શિક્ષકે બાઇક ચાલકને ચાર કિ.મી. સુધી ઢસડયો
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, બેની હાલત ગંભીર મહીસાગર જિલ્લામાં હાલોલ-શામળાજી હાઈવે પર હીટ એન્ડ રનની એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી…
View More મહિસાગરમાં હીટ એન્ડ રનની ભયાનક ઘટના: નશામાં ધૂત શિક્ષકે બાઇક ચાલકને ચાર કિ.મી. સુધી ઢસડયોસિવિલ હોસ્પિટલમાં દાખલ સંબંધીને ટીફિન આપવા જતા યુવકનું બાઇક કાર પાછળ ઘૂસી જતા મોત
ત્રંબા પાસે બનેલી ઘટના: યુવાને સારવારમાં દમ તોડતા શ્રમિક પરિવારમાં શોક શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે ખેત મજૂરી કરતો યુવાન ત્રણ દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલમાં…
View More સિવિલ હોસ્પિટલમાં દાખલ સંબંધીને ટીફિન આપવા જતા યુવકનું બાઇક કાર પાછળ ઘૂસી જતા મોતશિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલ
શિરડીના સાંઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના યુવાનોને નાસિક નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી હતી અને…
View More શિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલભાવનગર પાસે પદયાત્રી સંઘ પર ST બસ ફરી વળી: એક મોત, ચાર ઘાયલ
આણંદથી ઉંચાકોટડા જતાં ભાવિકો સાથે બનેલો બનાવ : બસે એક કિલોમીટર સુધી તબાહી મચાવી આણંદ જિલ્લાના પદ યાત્રીઓનો સંઘ ઉંચા કોટડા સ્થિત માં ચામુંડા ના…
View More ભાવનગર પાસે પદયાત્રી સંઘ પર ST બસ ફરી વળી: એક મોત, ચાર ઘાયલજામનગર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટમાં લઈ લેતાં બાઈક સવાર પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને…
View More જામનગર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલમોરબીમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા સગીરનું કરૂણ મોત
વવાણિયા ગામે પવનચક્કીમાંથી વાયરની ચોરી મોરબીના વિશીપરામાં રહેતા ફારૂૂકભાઈ ઈસ્માઈલભાઈ સામતાણી એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો ઈરફાનભાઈ ઉ.17 પોતાનું હીરો…
View More મોરબીમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા સગીરનું કરૂણ મોતમીઠાપુરમાં ટ્રક સાથે રિક્ષા અથડાતા રાજકોટનું દંપતી ખંડિત, મહિલાનું મોત
રાજકોટ ખાતે રહેતા દંપતી-પુત્રીઓ સાથેના પરિવારજનો તાજેતરમાં દીપોત્સવી પર્વ નિમિત્તે દ્વારકા ખાતે દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે તેમની રિક્ષાની એક ટ્રક સાથે ટક્કર થતાં રિક્ષામાં જઈ…
View More મીઠાપુરમાં ટ્રક સાથે રિક્ષા અથડાતા રાજકોટનું દંપતી ખંડિત, મહિલાનું મોતપતિના બાઇક પાછળથી પડી જતા મુંજકાના વૃધ્ધાનું મોત
ખેરડી ગામે પતિના માસીયાઇ ભાઇના ઘરે વાસ્તુમાં જતા હતા શહેરનાં યુનિવર્સીટી રોડ પર મુંજકા ગામે રહેતા વૃધ્ધા પતિનાં બાઇક પાછળ બેસી ખેરડી ગામે વાસ્તુમા જતા…
View More પતિના બાઇક પાછળથી પડી જતા મુંજકાના વૃધ્ધાનું મોતશાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનમાં અજાણ્યા યુવાનનું મોત
અજાણી કારનો ચાલક ઉલાળી ફરાર : મૃતકની ઓળખ મેળવવા તજવીજ રાજકોટ ગોંડલ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હાઇવે પર સિક્સલેનનું કામ…
View More શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનમાં અજાણ્યા યુવાનનું મોત