મોટા ભેલા ગામથી ભાવપર જવાના રસ્તે મંદિર પાસે બાઈક સ્લીપ થતા 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ…
View More મોરબીના ભાવપર ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોતaccident
ભાવનગરના મહુવાના મુસ્લિમ પરિવારને તળાજા નજીક નડ્યો અકસ્માત, બાળકનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં છેલ્લા સાતેક દિવસ દરમિયાન નાના મોટા દરોજ અકસ્માત થયા છે.જેમાં મહુવા નો મુસ્લિમ પરિવાર નો અકસ્માત ખુંટિયા સાથે થતા એક નવ…
View More ભાવનગરના મહુવાના મુસ્લિમ પરિવારને તળાજા નજીક નડ્યો અકસ્માત, બાળકનું મોતબેંકની કેન્ટીનમાં કૂકરમાંથી ગરમ પાણી પડતા કૂક મહિલા દાઝી
શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે આવેલી બેક ઓફ બરોડાની કેન્ટીંનમાં કામ કરતી કૂક મહિલા કૂકરમાંથી ગરમ પાણી પડતા મોઢાના ભાગે દાઝી જતા તેણીને સારવાર માટે…
View More બેંકની કેન્ટીનમાં કૂકરમાંથી ગરમ પાણી પડતા કૂક મહિલા દાઝીજસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજા
50થી વધુ લોકો નવાગામ તરફ જમણવાર માટે જઇ રહ્યા હતા રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા જીવાપર ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ…
View More જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજાગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોત
રાજકોટ મજૂરી કામ કરી ઘરે પરત ફરતા યુવકને કાળ ભેટયો; પરિવાર શોકમગ્ન વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક જીવલેણ વાહન અકસ્માતનો બનાવ પ્રકાશમાં…
View More ગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોતભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોત
ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે ઉમરાળા-ધોળા જવાના રસ્તા ઉપર મોડી રાત્રીના લક્ઝરી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી બાઇક લઇને જતાં બે લોકો સાથે ધડાકાભેર અકસ્માત…
View More ભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોતમોરબી પંથકમાં બે અકસ્માતમાં ચાર લોકોનાં મોત
જાંબુડિયા નજીક ટ્રકે બાઇકને અડફેટે લીધું અને પાવડિયારી પાસે ડમ્પરે ચાર રિક્ષા, રાહદારીઓને ઉલાળ્યા : ત્રણને ઇજા મોરબી જિલ્લામાં વાહનચાલકોની બેદરકારી સામે આવી છે. જિલ્લામાં…
View More મોરબી પંથકમાં બે અકસ્માતમાં ચાર લોકોનાં મોતખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેના પત્ની…
View More ખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજાગોંડલના મોવૈયા પાસે બાઇક ઝાડ સાથે અથડાતા પિતાનું મોત, પુત્રને ઇજા
જસદણના સાણથલીથી પિતા-પુત્ર સંબંધીના ઘરે જતા ત્યારે અકસ્માત નડયો જસદણનાં સાણથલી ગામે રહેતા પિતા-પુત્ર ગોંડલનાં મોવૈયા ગામે સબંધીનાં ઘરે જતા હતા ત્યારે સામેથી આવતા જેસીબીથી…
View More ગોંડલના મોવૈયા પાસે બાઇક ઝાડ સાથે અથડાતા પિતાનું મોત, પુત્રને ઇજાજામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી…
View More જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત