સુરેન્દ્રનગરના વઢવાણમા શોરૂમમાથી છુટીને ઘરે જતા આધેડનુ અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ રાજકોટમા સારવાર…
View More વઢવાણમાં હિટ એન્ડ રન : બાઇક અડફેટે ઘવાયેલા આધેડે દમ તોડ્યોaccident
મીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત
મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાં નાગેશ્વર તરફ જતા રસ્તે જી.જે. 10 સી.ડી. 6951 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા રવિભાઈ કાનાભાઈ નકુમ નામના યુવાનના બુધવારે સાંજના…
View More મીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું મોતઆજી ડેમ ચોકડી પાસે ડમ્પરે ઉલાળતા બાઇકચાલકનું મોત
માંડાડુંગરના વૃદ્ધ કારખાનામાં કામે જતા હતા : પરિવારમાં શોક રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી બેકાબુ વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જાય છે. ત્યારે આજે સવારે…
View More આજી ડેમ ચોકડી પાસે ડમ્પરે ઉલાળતા બાઇકચાલકનું મોતરતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત
રસ્તો ઓળંગતા હતા ત્યારે કોઇ વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટયો શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. હડાળાના…
View More રતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોતપુત્રીને મળી પરત ફરેલી જનેતાનું પુત્રના બાઇક પરથી પટકાતા મોત
લોધીકાના રાતૈયા ગામથી ઉપલેટા જતી વખતે બાઇકમાં ચૂંદડી ફસાઇ જતા બન્યો બનાવ લોધીકાના રાતૈયા ગામે રહેતા પ્રૌઢા ઉપલેટા ગામે પુત્રીના ઘરે આંટો મારી પરત ફરેલી…
View More પુત્રીને મળી પરત ફરેલી જનેતાનું પુત્રના બાઇક પરથી પટકાતા મોતજામજોધપુર બાયપાસ ઉપર ટ્રક અડફેટે બાઇક પાછળ બેઠેલ મહિલાનું મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર માં બાયપાસ રોડ પર ગઈકાલે એક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈકમાં પાછળની સીટમાં બેઠેલા 40 વર્ષના…
View More જામજોધપુર બાયપાસ ઉપર ટ્રક અડફેટે બાઇક પાછળ બેઠેલ મહિલાનું મૃત્યુપડધરીના રંગપર પાસે મજૂરી કામ કરી ઘરે જતા આધેડનું કાર અડફેટે મોત
ચોટીલા તાલુકાના ચીરોડા ગામના વતની અને હાલ પડધરીના રંગપર પાસે રેતીના પ્લાન્ટમા કામ કરતા આધેડ કામ કરીને ઘરે જઇ રહયા હતા ત્યારે કાર ચાલકે રાહદારી…
View More પડધરીના રંગપર પાસે મજૂરી કામ કરી ઘરે જતા આધેડનું કાર અડફેટે મોતસાયલા નજીક કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ, મહિલાનું મૃત્યુ
સાયલા હાઇવે પર સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતોમાં એક મહિલા સહિત કુલ બે લોકોના કરુણ મોત નિપજવા સાથે ફરી એક વખત રક્તરંજિત બન્યો હતો. સાયલા…
View More સાયલા નજીક કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ, મહિલાનું મૃત્યુચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોત
રસ્તામાં અચાનક રોઝડું આડું ઉતરતા પ્રૌેઢે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા ઘટી ઘટના ચોટીલા તાલુકાના ખેરાણા ગામે રહેતા પ્રૌઢ ચોટીલાથી ખાતર લઇ બાઇક લઇ ઘરે જઇ…
View More ચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોતભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા
ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક ગઇકાલે કાળચક્ર સ્થિર થયુંહતું.પરોઢના સૂર્યદેવ ધરતીપર સૂર્ય કિરણો પાડે તે પહેલાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યાંજ સાંજ ઢળે તે…
View More ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા