ટેન્કર સાથે ફોર્ચ્યુનર અથડાઇ કોઇને ઇજા નહીં હળવદ માળીયા હાઈવે રોડ ઉપરથી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમનો ડ્રાઇવર ગાડી લઈને પસાર થઈ…
View More હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માતaccident
મોબાઇલ રીચાર્જ કરાવવા જતા યુવાનનું બાઇક સ્લીપ થતાં મોત
કુવાડવાના ગુંદા ગામ નજીક બનાવ: તરઘડિયાના પરપ્રાંતિય યુવાનને કાળ ભેટ્યો શહેરની ભાગોળે કુવાડવા નજીક ગુંદા ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતા મોબાઇલ રીચાર્જ કરાવવા જતા…
View More મોબાઇલ રીચાર્જ કરાવવા જતા યુવાનનું બાઇક સ્લીપ થતાં મોતજૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોત
ત્રણ મજૂરને સારવારમાં ખસેડાયા: મૃતકના પરિવારમાં શોક છવાયો જૂનાગઢ નજીકના કેરાળા ગામ પાસે મોડી રાત્રે 10 મજુર સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ જતા 2 યુવાન શ્રમિક…
View More જૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોતઅનેક લોકોને અડફેટે લેનાર કારચાલકને ટોળાએ મોતને ઘાટ ઉતાર્યો
વાસણામાં હડફેટે લઇ ભાગેલા નસેડી કારચાલકે જુહાપુરામાં 7-8 લોકોને ઉલાળતા ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પહોંચે તે પહેલા ઢીમ ઢાળી દીધું અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના…
View More અનેક લોકોને અડફેટે લેનાર કારચાલકને ટોળાએ મોતને ઘાટ ઉતાર્યોકાલાવડ પાસે હિટ એન્ડ રન: ટ્રેકટર અડફેટે બાઇક ચાલકનું પિતરાઇની નજર સામે જ મોત
કોટડા સાંગાણીના અનિડા વાછડા ગામે રહેતા બે પિતરાઈ ભાઈઓ પોતાનું બાઈક લઈને ખરેડી ગામે જઈ રહ્યા હતા ત્યારે કાલાવડના ગુંદા ગામ પાસે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે…
View More કાલાવડ પાસે હિટ એન્ડ રન: ટ્રેકટર અડફેટે બાઇક ચાલકનું પિતરાઇની નજર સામે જ મોતરણુજા પાસે બોલેરોએ બાઇકને અડફેટે લેતા પૌત્રનું કરૂણ મોત, દાદી ઘાયલ
કાલાવડ ધોરી માર્ગ પર રણુજા નજીક એક બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને ધુડસીયા ગામના દાદી પૌત્ર ઇજાગ્રસ્ત બન્યા હતા.…
View More રણુજા પાસે બોલેરોએ બાઇકને અડફેટે લેતા પૌત્રનું કરૂણ મોત, દાદી ઘાયલરાજકોટમાં બેકાબૂ સિટી બસે અનેકને ઉલાળ્યા, ચારનાં મોત
ભારે અફરા તફરીનો માહોલ, ઉશ્કેરાયેલા ટોળાંએ બસોમાં કરેલી તોડફોડ, ડ્રાઇવર પીધેલો હોવાનો આરોપ, પોલીસે ડ્રાઇવરને બચાવ્યો બેકાબૂ બનેલી સિટી બસે એક કાર સહિત બે વાહનોને…
View More રાજકોટમાં બેકાબૂ સિટી બસે અનેકને ઉલાળ્યા, ચારનાં મોતરાજકોટમાં વધુ એક અકસ્માત: ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અનેક લોકોને કચડી નાખ્યા, 4નાં મોતની આશંકા
રાજકોટમાં વધુ એક ગમખ્વાર કસ્માંતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં છે. આ અકસ્માતમાં 4નાં…
View More રાજકોટમાં વધુ એક અકસ્માત: ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અનેક લોકોને કચડી નાખ્યા, 4નાં મોતની આશંકાવેરાવળ નજીક ડમ્પરે 9 લોકોને કચડ્યા, બેનાં મોત
કોડીનાર હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોના ટોળાં ઉપર ડમ્પર ફરી વળ્યું વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાખેજ પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે.…
View More વેરાવળ નજીક ડમ્પરે 9 લોકોને કચડ્યા, બેનાં મોતહળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોત
કપડાની ખરીદી કરી પરત ફરતી રણછોડગઢની પરિણીતાને નડ્યો અકસ્માત હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતી પરિણીતા કપડાની ખરીદી કરી રીક્ષામાં બેસી ઘરે પરત ફરી રહી હતી.…
View More હળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોત