ગુજરાતની જનતાના પ્રશ્ર્નોને વાચા આપવા ‘આપ’ મેદાને, 60 દિવસમાં 2000 સભા કરશે

રાજ્યમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા, તેમ જ જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ આગામી બે મહિનામાં આમ…

View More ગુજરાતની જનતાના પ્રશ્ર્નોને વાચા આપવા ‘આપ’ મેદાને, 60 દિવસમાં 2000 સભા કરશે

ડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ

ગોપાલ ઇટાલિયાએ બેલા હટાવ્યા, સરપંચે ફરી ગોઠવી દીધા, પોલીસ બંદોબસ્ત મૂકાયો ભેંસાણના હડમતિયા ગામે રસ્તો બંધ કરવાના પ્રકરણમાં રાજકારણ ભળ્યું આજથી બે દિવસ પહેલા ભેંસાણ…

View More ડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ

ખંભાળિયાના વંગડી ડેમ મુદ્દે આપ દ્વારા જળ હવન કરી વિરોધ પ્રદર્શન

જળ હવનમાં ઈસુદાન ગઢવી સાથે અનેક ગામના ખેડૂતો જોડાયા: એક મહિનામાં કામ શરૂૂ નહીં થાય તો જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ થવા દઈશું નહીં: ગઢવી…

View More ખંભાળિયાના વંગડી ડેમ મુદ્દે આપ દ્વારા જળ હવન કરી વિરોધ પ્રદર્શન

‘આપ’ની વધુ એક વિકેટ પડશે? કેજરીવાલની મુલાકાત સમયે ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાયબ

ગુજરાતમાં પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલના સળિયા પાછળ ધકેલાયાં છે. આ મુદ્દાને રાજકીય રંગ…

View More ‘આપ’ની વધુ એક વિકેટ પડશે? કેજરીવાલની મુલાકાત સમયે ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાયબ

મનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોત

ગઇકાલે રાજકોટ મનપામાં રજુઆત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં આજે સારવાર દરમિયાન દમ…

View More મનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોત

જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયા

કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ, ભાજપના પંકજ પાઘડાર સહિત તાલુકા પંચાયતમાં ચુંટાયેલા નેતાઓએ ઝાડુનો ખેસ પહેર્યો જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્રે એક મોટો ઉલટફેર જોવા મળ્યો…

View More જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયા

વડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રા

ટ્રસ્ટ દ્વારા મફત સેવા બંધ કરી અંતિમ સંસ્કારના 7000 ચૂકવવાનો કારસો વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો છે. જેમાં આપના કાર્યકરોએ ઇઉંઙના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢી…

View More વડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રા

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમીપાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થતાં હોદેદારો અને કાર્યખરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જિલ્લામાં વિજયની ઉજવણી કરવામાં આવી…

View More ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ

કેજરીવાલના ‘શીશમહલ’નો ભ્રષ્ટાચાર હવે રેખા ગુપ્તા સરકારમાં શિષ્ટાચાર બન્યો

અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપે કેજરીવાલના કહેવાતા ‘શીશમહલ’નો મુદ્દો ચગાવ્યો હતો. કેજરીવાલે પોતાના બંગલાને મહેલની જેમ સજાવવા માટે સરકારી તિજોરીમાંથી કરોડો રૂૂપિયાનું આંધણ કર્યું…

View More કેજરીવાલના ‘શીશમહલ’નો ભ્રષ્ટાચાર હવે રેખા ગુપ્તા સરકારમાં શિષ્ટાચાર બન્યો

ભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ

ધારાસભ્યોની તોડજોડથી અકળાયેલા આપના રાષ્ટ્રીય ક્ધવીનરના આકરા પ્રહાર; સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જીત્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)…

View More ભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ