રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા…
View More ચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યાaap
સુરતમાં આપના પ્રભારી સામે લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપ
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં અઅઙના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી ઓમ પ્રકાશ વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર 18 લાખ રૂૂપિયાના સોદાની…
View More સુરતમાં આપના પ્રભારી સામે લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપરાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો ભાજપમાં જોડાયા, નેતાઓએ જ પક્ષને આપ્યો જોરદાર ઝટકો
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા. આ પહેલા પંજાબ રાજ્યસભા સાંસદ રાઘવ…
View More રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો ભાજપમાં જોડાયા, નેતાઓએ જ પક્ષને આપ્યો જોરદાર ઝટકોગુજરાત ભાજપનું ગુલામ નથી : મનીષ સિસોદિયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે રાજકોટના લોકો ભાજપથી ત્રસ્ટ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીને જ હવે વિકલ્પ તરીકે…
View More ગુજરાત ભાજપનું ગુલામ નથી : મનીષ સિસોદિયાAAPમાંથી રાઘવ ચઢ્ઢાએ આપ્યું રાજીનામું, કહ્યું: “બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ”
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરી દીધી છે.તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો…
View More AAPમાંથી રાઘવ ચઢ્ઢાએ આપ્યું રાજીનામું, કહ્યું: “બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ”મોરબીમાં આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર
જનતાનો ટેક્સ જનતામાં વાપરવા, ભ્રષ્ટ કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરવા સહિત અનેક મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી પ્રજા વચ્ચે મોરબી મહાનગરપાલિકાની 2026 ની પ્રથમ ચૂંટણીને લઈને…
View More મોરબીમાં આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેરસુરત બાદ પંચમહાલમાં ‘આપ’ની 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઇ
વોર્ડ નં.11ના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યો છે.દિલ્હીથી સુરત ફંડિંગ કરવા…
View More સુરત બાદ પંચમહાલમાં ‘આપ’ની 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઇ‘આપ’માં તાકાત હોય તો સુરતમાં 27 બેઠકો જાળવી રાખે : પાટીલનો પડકાર
સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની આવતી ચૂંટણીને લઈને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે વોર્ડ નંબર 23, 24, 28, 29ના કાર્યકર્તાઓ સાથે ’ચા પે ચર્ચા’…
View More ‘આપ’માં તાકાત હોય તો સુરતમાં 27 બેઠકો જાળવી રાખે : પાટીલનો પડકારRMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટ
‘ઓપરેશન લોટસ’ વચ્ચે તમામ ઉમેદવારોને ‘સલામત’ રાખવામાં કોંગ્રેસ સફળ, આમ આદમી પાર્ટી 69 ઉમેદવારો ઉભા રાખી પ્રથમ જંગ જીતી ‘આપ’ રાજકોટમાં ખાતુ ખોલાવશે કે ભાજપ-કોંગ્રેસનો…
View More RMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટરાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’ના એક અને પાંચ અપક્ષોએ મેદાન છોડયું
કોંગ્રેસના બાગી પ્રવિણ સોરાણીએ ભાજપના ટેકામાં બે વિકેટ ખેડવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ફોર્મ ચકાસણીની કામગીરી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે…
View More રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’ના એક અને પાંચ અપક્ષોએ મેદાન છોડયું