સૌથી વધુ વોર્ડ નં.11, 9, 1, 8 અને 3ના મતદારોએ તમામ રાજકીયપક્ષો પ્રત્યે દર્શવ્યો અણગમો રાજકોટમાં ચૂંટણી આવે ત્યારે કોણીએ ગોળ ચોટાડતા વચનો આપીને પછી…
View More ન ભાજપ જોય, ન કોંગ્રેસ કે ન આપ, રાજકોટમાં પડ્યા 9119 નોટા મતaap
જામનગર પંથકના રાજકારણમાં ‘આપ’ની એન્ટ્રી
6 તા.પં.માંથી એકમાં આમ આદમી પાર્ટીનો કબજો: કુલ 18 બેઠક પર ઝાડુ ફર્યું જામનગર જિલ્લા ની છ તાલુકા પંચાયતની 112 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ…
View More જામનગર પંથકના રાજકારણમાં ‘આપ’ની એન્ટ્રીવિસાવદર-ભેસાણમાં ઝાડુ ફરી વળ્યું, ઈટાલિયાના ગઢમાં ‘આપ’નો દબદબો
જિલ્લાની નવ તાલુકા પંચાયતની 158 બેઠક પર ચૂંટણી જંગ પૂર્ણ થયો છે અને ચિત્ર પણ સ્પષ્ટ થયું છે. જેમાં ગોપાલ ઇટાલીયાનો ગઢ ગણાતા વિસાવદરમાં આમ…
View More વિસાવદર-ભેસાણમાં ઝાડુ ફરી વળ્યું, ઈટાલિયાના ગઢમાં ‘આપ’નો દબદબોએક જિલ્લા અને 12 તાલુકા પંચાયતો પર ‘આપ’નો ઉદય
ગ્રામિણ વિસ્તારમાં ‘આપ’ની મજબૂત પકડથી નવા રાજકીય સમીકરણો રચાશે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ફેરફારનો સંકેત આપ્યો છે. અત્યાર સુધી…
View More એક જિલ્લા અને 12 તાલુકા પંચાયતો પર ‘આપ’નો ઉદયગ્રામ્ય વિસ્તારોમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી, કોંગ્રેસે જમીન ગુમાવી
તાલુકા પંચાયતોમાં 20 ટકા ઉમેદવારો જીત્યા, બગસરા- લાલપુર સહિત પાંચમાં શાસનધૂરા સંભાળશે, જિલ્લા પંચાયતોમાં પણ 37 બેઠકો મેળવી કોંગ્રેસનો વોટશેર 10 ટકા થઇ ગયો, રૂરલ…
View More ગ્રામ્ય વિસ્તારોમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી, કોંગ્રેસે જમીન ગુમાવીજિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપનું ખાતુ ખુુલ્યું: નર્મદામાં ‘ઝાડુ’નું શાસન
ગુજરાતના રાજકારણમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર પ્રદર્શન કરતા ભાજપ પાસેથી સત્તા…
View More જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપનું ખાતુ ખુુલ્યું: નર્મદામાં ‘ઝાડુ’નું શાસનભાજપના અનેક માથાઓના ગઢમાં આપનો ધમાકો
અર્જુનભાઈ મોઢવાડિયાના ગામમાં જ ભાજપને મત મળ્યા નહીં, ડો.બોઘરા, મોહન દાફડા, હરેશ હેરભાના વતનમાં આપ જીત્યું મોવિયા બેઠક ઉપર જીગીસા પટેલ રાજુ ડાંગરને હરાવી જાયન્ટ…
View More ભાજપના અનેક માથાઓના ગઢમાં આપનો ધમાકોAAPને વોર્ડ નં.4, 11, 16માં આશા, ‘ભુવા’ સામે ભાજપે ‘અપક્ષ દાણા’ નાખ્યાનો આક્ષેપ
રાજકોટ મનપાના રાજકારણમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલે તેવી ધારણા તેજ બની છે. ખાસ કરીને વોર્ડ નં.4માં આપ પાર્ટીના મજબૂત ઉમેદવાર રાહુલ ભૂવા વિજયના શ્રીગણેશ…
View More AAPને વોર્ડ નં.4, 11, 16માં આશા, ‘ભુવા’ સામે ભાજપે ‘અપક્ષ દાણા’ નાખ્યાનો આક્ષેપ‘આપ’ના વિદ્રોહી 7 સાંસદોના પક્ષાંતરને મંજૂરી, દૂધમાં સાકર ભળે તેમ ભાજપમાં ભળી ગયા
આમ આદમી પાર્ટી (AAP) ના સાત બળવાખોર સાંસદોને ભારતીય જનતા પાર્ટી (BJP) માં વિલીનીકરણ માટે રાજ્યસભા સચિવાલય તરફથી મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભા સચિવાલયે આજે…
View More ‘આપ’ના વિદ્રોહી 7 સાંસદોના પક્ષાંતરને મંજૂરી, દૂધમાં સાકર ભળે તેમ ભાજપમાં ભળી ગયાસ્થાનિક ચૂંટણી પહેલા જ મોટો ખેલ: ગુજરાત આપનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક
ક્ધટેન્ટ ચોરી મામલે કાર્યવાહી : ગુજરાતી ફિલ્મોના ક્ધટેન્ટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોવાની ફરિયાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી…
View More સ્થાનિક ચૂંટણી પહેલા જ મોટો ખેલ: ગુજરાત આપનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક