દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝ પછી 3 મેચની વનડે અને 5 મેચની…
View More ભારત સામે વન ડે અને ટી-20 સિરીઝ માટે દ.આફ્રિકાની ટીમ જાહેર, ટેમ્બા કપ્તાનCategory: Sports
મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં શ્રીલકા સાથે T-20 શ્રેણી રમશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે શ્રેણી રમવાની હતી, પરંતુ તે રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ડિસેમ્બર માટે પહેલેથી…
View More મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં શ્રીલકા સાથે T-20 શ્રેણી રમશેવર્લ્ડ બોક્સિગં કપ ફાઇનલમાં ભારતીય મહિલા બોક્સરોની ગોલ્ડ મેડલની હેટ્રિક
48, 54 અને 70 કિ.ગ્રા. કેટેગરીમાં જીત્યા મેડલ ગુરુવારે ગ્રેટર નોઇડામાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ 2025માં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ…
View More વર્લ્ડ બોક્સિગં કપ ફાઇનલમાં ભારતીય મહિલા બોક્સરોની ગોલ્ડ મેડલની હેટ્રિકકાલે ગુવાહાટીમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ, પીચ પર નજર
લંચ પહેલાં ટી ટાઇમ પડશે, ટોસ જીતે તેને ફાયદો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ કાલે ગુવાહાટીમાં રમાશે. આ મેચ 22 નવેમ્બરથી શરૂૂ થશે.…
View More કાલે ગુવાહાટીમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ, પીચ પર નજરIPL-2026 માં 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની આગામી સિઝન માટે રિટેન્શન યાદી જાહેર થયા બાદ લગભગ બધી ટીમોના અડધાથી વધુ ખેલાડીઓની પુષ્ટિ થઈ ગઈ છે.…
View More IPL-2026 માં 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મયુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાની
ભાઇઓની વેસ્ટ ઝોન ક્રિકેટ સ્પર્ધા, બહેનોની હેન્ડ બોલ ઇન્ટર યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધા યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે સ્પોર્ટ્સની 3…
View More યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાનીરોહિત અને વિરાટને ટેસ્ટમાંથી સન્યાસ લેવા મજબૂર કરાયા; પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો ધડાકો
ટીમમાં એવું વાતાવરણ સર્જવામાં આવ્યું કે બન્નેએ પીછેહઠ કરવી પડી, ગૌતમ ગંભીરની આકરી ટીકા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ એક મોટો દાવો કર્યો છે.…
View More રોહિત અને વિરાટને ટેસ્ટમાંથી સન્યાસ લેવા મજબૂર કરાયા; પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો ધડાકોભારતની મુક્કાબાજ પ્રીતિ પવારે ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
ઉત્તર પ્રદેશમાં અહીં વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સ નામની ચેમ્પિયનશિપમાં મંગળવારે મોડી રાત્રે ભારતની બાવીસ વર્ષીય મુક્કાબાજ પ્રીતિ પવારે 54 કિલો વર્ગની સેમિ ફાઇનલમાં વર્તમાન વર્લ્ડ…
View More ભારતની મુક્કાબાજ પ્રીતિ પવારે ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયનને હરાવીગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલના વિકલ્પે કોણ? ‘ગંભીર’ સમસ્યા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂૂ થવાની છે. પરંતુ ટેસ્ટ પહેલાંની પરિસ્થિતિ ભારત માટે અનુકૂળ નથી. કોલકાતા ટેસ્ટમાં હાર મળ્યા…
View More ગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલના વિકલ્પે કોણ? ‘ગંભીર’ સમસ્યારવિવારે ભારત-પાક. મુકાબલાની સંભાવના, ફરી ટ્રોફીનો વિવાદ થશે?
સપ્ટેમ્બરના એશિયા કપની ટ્રોફીના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં હવે બીજી એશિયા કપ ટૂર્નામેન્ટની ટ્રોફીનો વિવાદ જાગી શકે એમ છે. કતારના પાટનગર દોહામાં એશિયા…
View More રવિવારે ભારત-પાક. મુકાબલાની સંભાવના, ફરી ટ્રોફીનો વિવાદ થશે?