સંજુ સેમસનની 48 અને ડેવાલ્ડ બ્રેવિસની 41 રનની ઇનિંગ, કોલકાતા પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને ઓપનર સંજુ સેમસનના 48, ડેવાલ્ડ બ્રેવિસના 41 રન તેમજ અન્ય બેટ્સમેનોના…
View More ચેન્નાઇ સુપર કિંગ્સનો કોલકાતા સામે ‘કિંગ્ઝ સાઇઝ’ વિજયCategory: Sports
અમદાવાદમાં 26મીએ રમાનાર ચેન્નાઇ-ગુજરાતની મેચ હવે 21મીએ રમાશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝનમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. 26 એપ્રિલ 2026 ના રોજ અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં યોજાનારી મ્યુનિસિપલ…
View More અમદાવાદમાં 26મીએ રમાનાર ચેન્નાઇ-ગુજરાતની મેચ હવે 21મીએ રમાશેશુક્રવારથી ભારત-સાઉથ આફ્રિકાની પાંચ મેચની T-20 સિરીઝનો પ્રારંભ
આગામી ICC T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓના ભાગરૂૂપે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 17 એપ્રિલથી સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં બંને…
View More શુક્રવારથી ભારત-સાઉથ આફ્રિકાની પાંચ મેચની T-20 સિરીઝનો પ્રારંભ‘યોર્કર કિંગ’ બુમરાહનો જાદુ ગાયબ, હજુ ખાતુ પણ ન ખુલ્યું
દુનિયાના હાલના મહાન બોલરોના લિસ્ટમાં ટોપ આવતા યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ સાથે શું થઈ રહ્યું છે તેવો સવાલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને જસપ્રીત બુમરાહના ફેન્સને…
View More ‘યોર્કર કિંગ’ બુમરાહનો જાદુ ગાયબ, હજુ ખાતુ પણ ન ખુલ્યુંમહિલા T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 22 કરોડ, રનર અપને 10.9 કરોડ
વર્લ્ડ કપ ભલે ગમે તે હોય, ટાઈટલ જીતવું અને ચેમ્પિયન બનવું હંમેશા ખાસ હોય છે. મેન્સ ક્રિકેટ હોય, વુમન્સ ક્રિકેટ હોય કે અંડર-19 હોય,…
View More મહિલા T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 22 કરોડ, રનર અપને 10.9 કરોડપ્રફુલ્લ હિંગેનું તાંડવ, હૈદરાબાદની રાજસ્થાન સામે 57 રને શાનદાર જીત
ઇશાન કિશનની 91 રનની દમદાર ઇનિંગ, શાકિબ હુસેનની પણ ચાર વિકેટ ઈશાન કિશનની તોફાની બેટિંગ બાદ ડેબ્યુટન્ટ પ્રફુલ્લ હિંગે અને શાકિબ હુસૈનની ઘાતક બોલિંગથી સનરાઈઝર્સે…
View More પ્રફુલ્લ હિંગેનું તાંડવ, હૈદરાબાદની રાજસ્થાન સામે 57 રને શાનદાર જીતમુંબઇ ઇન્ડિયન્સની ઘર આંગણે હાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 18 રને જીત
IPL 2026ની 20મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ભવ્ય જીત મેળવી…
View More મુંબઇ ઇન્ડિયન્સની ઘર આંગણે હાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 18 રને જીતઐયરનો T-20માં સમાવેશ નહીં થાય તો આંદોલન કરીશું
ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીની સ્પષ્ટ વાત IPL 2026ની 17મી મેચમાં, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કેપ્ટનશીપ ઇનિંગ રમી, 33 બોલમાં 69 રન…
View More ઐયરનો T-20માં સમાવેશ નહીં થાય તો આંદોલન કરીશુંCSK માટે શુભ સમાચાર ધોની કમબેક માટે તૈયાર
હોમ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ કરતા જોવા મળ્યા ચેન્નઈ સુપર કિંગ્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. IPL 2026માં જેને યેલો આર્મીના ફેન્સ મેદાન પર જોવા…
View More CSK માટે શુભ સમાચાર ધોની કમબેક માટે તૈયારસૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ, રાજસ્થાનનો વિજયનો ચોગ્ગો
રાજસ્થાન રોયલ્સનો છ વિકેટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે વિજય યુવાન વયે લોકપ્રિયતાના શિખરો સર કરી રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વધુ એક આક્રમક ઇનિંગ્સ રમતાં…
View More સૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ, રાજસ્થાનનો વિજયનો ચોગ્ગો