પ્રિયાંશ આર્યાની 37 બોલમાં 93 અને કુપર કોનોલીની 46 બોલમાં 87 રનની ઈનિંગ આઈપીએલ 2026માં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સની ટીમ વિજયરથ પર સવાર છે.…
View More પ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યુંCategory: Sports
IPLમાં એક ખેલાડી 150 કરોડ કમાશે, લલિત મોદીની આગાહી
2030 સુધીમાં ટીમોનું પર્સ 100 મિલિયન ડોલરે પહોંચશે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક લલિત મોદીએ એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી છે. IPL 2026 શરૂૂ થતા…
View More IPLમાં એક ખેલાડી 150 કરોડ કમાશે, લલિત મોદીની આગાહીવિરાટ કોહલીએ જર્મન ઇન્ફ્લુએન્સર લિઝલાઝને લાઇક કરતાં ભારે ચર્ચા
વિરાટ કોહલી પોતાના વ્યક્તિગત જીવનમાં જે કંઈ કરે છે એના પર ફેન્સની ખૂબ બારીકીથી નજર હોય છે. તાજેતરમાં વિરાટ કોહલીએ એક ફોરેનર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્એન્સરની…
View More વિરાટ કોહલીએ જર્મન ઇન્ફ્લુએન્સર લિઝલાઝને લાઇક કરતાં ભારે ચર્ચાકોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરો
શુભમન ગિલની કેપ્ટનશીપ ઇનિંગ્સ અને અંતિમ ઓવરોમાં બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ગુજરાત ટાઇટન્સને વિજય મળ્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ગુજરાતે 5 વિકેટથી…
View More કોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરોફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સી પર 58 કરોડની છેતરપિંડીનો આરોપ
ફૂટબોલની દુનિયાના જાદુગર ગણાતા લિયોનલ મેસ્સી હાલમાં એક કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મિયામીના એક પ્રમોટર જૂથ દ્વારા મેસ્સી પર છેતરપિંડી અને કરોડો રૂૂપિયાના કરારના ઉલ્લંઘનનો…
View More ફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સી પર 58 કરોડની છેતરપિંડીનો આરોપમુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચ
પ્રભસિમરન સિંહની અણનમ 80 અને શ્રેયસ અય્યરની 66 રનની દમદાર ઇનિંગ, ડિકોકની સદી કામ ન આવી IPL 2026ની 24મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ…
View More મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચનાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં અભિષેક-અક્ષરના નામ સામેલ
સ્મૃતિ મંધાના-શ્રેયસના નામના સ્થાને કેફી દૃવ્યોનું કે પ્રતિબંધિત દવાનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ માટે વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-WADA)ના નેજા હેઠળ…
View More નાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં અભિષેક-અક્ષરના નામ સામેલCOEમાં જવાથી ખેલાડીઓ ડરે છે, મુનાફ પટેલના BCCI સામે ગંભીર સવાલો
ભારતીય ક્રિકેટની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA), જેને સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) તરીકે ઓળખવામાં આવે છે, તે બેંગલુરુમાં સ્થિત છે. આ સેન્ટર ટ્રેનિંગ, હાઈ પર્ફોમન્સ…
View More COEમાં જવાથી ખેલાડીઓ ડરે છે, મુનાફ પટેલના BCCI સામે ગંભીર સવાલોલખનઉને 5 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન
ઇમ્પેક્ટ પ્લેયર કોહલીને મળી ઓરેન્જ કેપ, કુણાલની આઇપીએલમાં 100મી વિકેટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ એ ગઇકાલે અહીં હોમ-ગ્રાઉન્ડ પર લખનઊ સુપર જાયન્ટ્સ ને પાંચ વિકેટે હરાવીને…
View More લખનઉને 5 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વનભારતનો ડંકો, ‘વિઝડન એવોડ્ર્સ 2026’માં નવમાંથી સાત એવોર્ડ ભારતીય ખેલાડીને
વિશ્ર્વની બેસ્ટ વિમેન્સ ક્રિકેટરનો એવોર્ડ દિપ્તી શર્માને ક્રિકેટ જગતના સૌથી પ્રતિષ્ઠિત મનાતા ’વિઝડન એવોર્ડ્સ 2026’ ની જાહેરાત થઈ ગઈ છે, અને આ વખતે આ એવોર્ડ્સમાં…
View More ભારતનો ડંકો, ‘વિઝડન એવોડ્ર્સ 2026’માં નવમાંથી સાત એવોર્ડ ભારતીય ખેલાડીને