બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થના મેદાન પર રમાશે. પરંતુ નિયમિત કેપ્ટન રોહિત શર્મા…
View More બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, 8 ખેલાડીઓ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે રમશેCategory: Sports
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવી 3-0થી સીરીઝ જીતી
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે પાકિસ્તાનની ટીમે ત્રણ ટી20 મેચોની સીરીઝ 3-0થી જીતી લીધી છે. ત્રીજી મેચ હોબાર્ટમાં રમાઈ…
View More ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવી 3-0થી સીરીઝ જીતીપોન્ટિંગ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ધ્યાન આપે, ગંભીરનો જડબાતોડ જવાબ
ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિકી પોન્ટિંગ પર ભારતીય કોચની તીક્ષ્ણ ટિપ્પણી પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગૌતમ ગંભીરનું સમર્થન કર્યું…
View More પોન્ટિંગ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ધ્યાન આપે, ગંભીરનો જડબાતોડ જવાબબોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂૂઆત થઈ રહી છે. ત્યારે તે પહેલા આ સિરીઝ માટે ચેતેશ્વર પુજારાને…
View More બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશેરિષભ પંતને પંજાબ કિંગ્સે 29 કરોડમાં ખરીદ્યો
રોયલ ચેલેન્જર્સે કે.એલ. રાહુલના 20 કરોડ આપ્યા, શ્રીકાંતની મોક ઓકશન આઇપીએલ 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાશે. આ પહેલા ઘણી મોક ઓક્શન…
View More રિષભ પંતને પંજાબ કિંગ્સે 29 કરોડમાં ખરીદ્યોબોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે શમીની પસંદગી થઈ શકે
મોહમ્મદ શમીએ વર્ષ 2023માં ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ઈજાના કારણે ટીમની બહાર છે. ઈજાના કારણે…
View More બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે શમીની પસંદગી થઈ શકેICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સમયપત્રકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે જોરશોરથી તૈયારી કરી…
View More ICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલસંજુ સેમસન જોરદાર છગ્ગો માર્યો: બોલ સીધો મહિલાના મોઢા પર વાગ્યો: ધ્રુસકે-ધ્રુસકે રડી પડી ફેન, જુઓ વિડીયો
ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું. આ સાથે ટીમે ચાર મેચની સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને…
View More સંજુ સેમસન જોરદાર છગ્ગો માર્યો: બોલ સીધો મહિલાના મોઢા પર વાગ્યો: ધ્રુસકે-ધ્રુસકે રડી પડી ફેન, જુઓ વિડીયોતિલક વર્મા-સેમસનની તોફાની બેટિંગ, ભારતે આફ્રિકાને 135 રને કચડ્યું
દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી-20 મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. આ મેચમાં આફ્રિકાને 135 રનથી રગદોળ્યું હતું. ભારતીય ટીમ વાવાઝોડાની જેમ આફ્રિકા પર તુટી…
View More તિલક વર્મા-સેમસનની તોફાની બેટિંગ, ભારતે આફ્રિકાને 135 રને કચડ્યુંરોહિત શર્મા બીજી વાર બન્યો પિતા, પત્ની રિતિકા સજદેહ પુત્રને આપ્યો જન્મ
ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ખુશીઓ આવી ગઈ છે. તે બીજી વખત પિતા બન્યો. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત…
View More રોહિત શર્મા બીજી વાર બન્યો પિતા, પત્ની રિતિકા સજદેહ પુત્રને આપ્યો જન્મ