ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ…
View More અશ્ર્વિને સમયસર નિવૃત્તિ લીધી: વિરાટ, રોહિત પણ ચીટકી રહેવાના બદલે વિદાય લેCategory: Sports
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ડ્રો: સિરીઝ હવે બરાબર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પહેલી મેચ ભારતે જીતી અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતા જીતી લેતા સિરીઝ 1-1ની…
View More ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ડ્રો: સિરીઝ હવે બરાબરભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ગાબા ટેસ્ટ પૂરી થતાં જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં…
View More ભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણયપૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદે
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ…
View More પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદેT-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરી
કેપ્ટન હીલી મેથ્યુઝની 85 રનની અણનમ ઈનિંગ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે…
View More T-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરીગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝ બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જંગી અંતરથી જીત મેળવી હતી, તો બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી…
View More ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશેરાહુલ-જાડેજાની ધૂંઆધાર બેટિંગથી ફોલોઅનથી બચ્યું ભારત
આકાશે ચોગ્ગો ફટકારતાં જ ડ્રેસિંગ રૂમમાં ઝૂમી ઉઠયા રોહિત શર્મા- વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર, ટેસ્ટ ડ્રો તરફ જઇ શકે ચોથા દિવસની રમત પૂરી થઈ…
View More રાહુલ-જાડેજાની ધૂંઆધાર બેટિંગથી ફોલોઅનથી બચ્યું ભારતકાંગારુની વ્યૂહરચનામાં ફરી ફસાયો કોહલી, માત્ર 3 રન બનાવી આઉટ
ઓફ સ્ટમ્પની બહાર જતો બોલ જેમાં વિરાટના બેટની એઝ અને કોહલી આઉટ. આવી જ રીતે કોહલી વારંવાર આઉટ થઈ રહ્યો છે. જેથી તેના પરફોર્મન્સ પર…
View More કાંગારુની વ્યૂહરચનામાં ફરી ફસાયો કોહલી, માત્ર 3 રન બનાવી આઉટટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી બેટિંગ કોચ સામે સવાલ ઉઠાવતા સંજય માંજરેકર
પર્થની ઇનિંગને બાદ કરતા ભારતીય ટીમ 200નો આંકડો પાર કરી શકી નથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન અત્યાર સુધી કઈ ખાસ…
View More ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી બેટિંગ કોચ સામે સવાલ ઉઠાવતા સંજય માંજરેકરસૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઈએ મધ્યપ્રદેશને હરાવ્યું
સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટની ફાઈનલ મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ શાનદાર જીત નોંધાવી હતી. મુંબઈએ એમપીને 5 વિકેટે હરાવ્યું…
View More સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઈએ મધ્યપ્રદેશને હરાવ્યું