બંગાળ મહિલા ક્રિકેટ ટીમે મહિલા સિનિયર વન ડે ટ્રોફીમાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ટીમે હરિયાણા સામેની મેચમાં 390 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરીને…
View More એક જ મેચમાં 779 રન, બે સદી અને પાંચ અડધી સદી છતાં સૌથી મોટો સ્કોર ચેઝCategory: Sports
ઇંગ્લેન્ડે ચેમ્પિયન ટ્રોફી અને ભારત સામેની સિરિઝ માટે ટીમ જાહેર
બન્ને ટીમમાં જોસ બટલર કેપ્ટન, બેન સ્ટોકસની ટીમમાંથી બાદબાકી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ આવતા વર્ષની શરૂૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની ટીમની જાહેરાત…
View More ઇંગ્લેન્ડે ચેમ્પિયન ટ્રોફી અને ભારત સામેની સિરિઝ માટે ટીમ જાહેરચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશે
આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) પહેલાથી જ આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માહિતી આપી ચૂકી છે. દરમિયાન, પીટીઆઈએ…
View More ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશે2024: વિરાટ, રોહિત, અશ્ર્વિન સહિત 12 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી
12માંથી 9 ખેલાડીઓએ ક્રિકેટના તમામ ફોર્મેટને અને ત્રણે ટી-20ને અલવિદા કહ્યુ વર્ષ 2024માં કુલ 12 ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આમાંથી, 9 ખેલાડીઓ એવા…
View More 2024: વિરાટ, રોહિત, અશ્ર્વિન સહિત 12 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરીWTCના પોઇન્ટ ટેબલમાં ભારત, પાક.ના મેચ ઊથલપાથલ મચાવશે
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ભલે તણાવ રહેતો હોય, પરંતુ બંને દેશોની મેચ હંમેશા રોમાંચ પેદા કરે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તો બંને…
View More WTCના પોઇન્ટ ટેબલમાં ભારત, પાક.ના મેચ ઊથલપાથલ મચાવશેસ્ટાર ચેસ પ્લેયર ડી. ગુકેશને ટેકસ નહીં ચૂકવવો પડે, નાણા મંત્રાલયનો નિર્ણય
ભારતના સ્ટાર ચેસ પ્લેયર ડી ગુકેશ સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો છે. 12 ડિસેમ્બર, 2024 ના રોજ, તેણે ચીનના ડીંગ લિરેનને હરાવીને વિશ્વના…
View More સ્ટાર ચેસ પ્લેયર ડી. ગુકેશને ટેકસ નહીં ચૂકવવો પડે, નાણા મંત્રાલયનો નિર્ણયઅપમાનથી કંટાળીને અશ્ર્વિને અંતે નિવૃત્તિ લીધી, પિતાનો આરોપ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિના ત્રીજા જ દિવસે તેના પિતાએ સનસનીખેજ આરોપ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે તેના પુત્રનું અપમાન કરવામાં…
View More અપમાનથી કંટાળીને અશ્ર્વિને અંતે નિવૃત્તિ લીધી, પિતાનો આરોપઅંડર-19 મહિલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
સ્પિનર આયુષી શુકલાએ નવ રન આપી 3 વિકેટ ઝડપી, જી ત્રિશાના અણનમ 81 રન મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા મહિલા અંડર-19 એશિયા કપમાં ભારતે…
View More અંડર-19 મહિલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યુંગાબા ટેસ્ટ બાદ WTC ફાઇનલની રેસમાં ભારતની મુશ્કેલીમાં વધારો
બુધવારે બ્રિસ્બેનમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો રહી હતી. આ પરિણામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસને વધુ…
View More ગાબા ટેસ્ટ બાદ WTC ફાઇનલની રેસમાં ભારતની મુશ્કેલીમાં વધારોનિવૃત્તિના અશ્ર્વિનના નિર્ણયથી વિરાટ કોહલી ભાવુક થયા
મહાન ખેલાડી, શાનદાર સફર, નવી પેઢીના બોલર માટે આઈકોન જેવા શબ્દોથી દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી ભારત માટે 287 મેચમાં 765 વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિને…
View More નિવૃત્તિના અશ્ર્વિનના નિર્ણયથી વિરાટ કોહલી ભાવુક થયા