IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન પરથી હવે પડદો હટી ગયો છે. રજત પાટીદાર IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવો…
View More RCBના કેપ્ટન પદે રજત પાટીદાર, વિરાટ કોહલીએ પાઠવ્યા અભિનંદનCategory: Sports
કાલથી મહિલા પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ છ મેચ વડોદરામાં
મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝન કાલે શરૂૂ થવા જઈ રહી છે. આ સીઝનમાં 5 ફ્રેન્ચાઇઝીમાંથી બે ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે. મહિલા પ્રીમિયર લીગની ત્રીજી…
View More કાલથી મહિલા પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ છ મેચ વડોદરામાંICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા
ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ગોલ્ડન બેટ એવોર્ડ જીત્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન અને યુએઈની ધરતી પર થવાનું છે. ભારતની બધી મેચ…
View More ICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાT-20માં વ્યંકટેશ ઐયરનું રન રમખાણ, 26 છગ્ગા સાથે 225 રન ફટકાર્યા
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર વેનકટેશ અય્યર ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ કેટલા ખતરનાક બેટ્સમેન છે. અય્યરે ઇન્દોરમાં રમાયેલા એક T-20મેચમાં એકલા હાથે…
View More T-20માં વ્યંકટેશ ઐયરનું રન રમખાણ, 26 છગ્ગા સાથે 225 રન ફટકાર્યાભારતીય બેટરોનું સ્પિનર્સ સામે સરન્ડર, ટીમ ઇન્ડિયાની નબળાઇ
ભારતીય ટીમ કોઈ વનડે મેચમાં 356 રન બનાવે અને લોકો તેની નબળાઈની વાત કરે, એવું ખૂબ ઓછું જોવા મળે છે. અમદાવાદ વનડેમાં આવું જ…
View More ભારતીય બેટરોનું સ્પિનર્સ સામે સરન્ડર, ટીમ ઇન્ડિયાની નબળાઇસૌરાષ્ટ્રના સ્ટાર બેટર શેલ્ડન જેકસનની ક્રિકેટમાંથી નિવૃત્ત
ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના સ્ટાર બેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરી છે. આ નિવૃત્તિ ટીમની હાર બાદ લીધી છે. હકીકતમાં આ…
View More સૌરાષ્ટ્રના સ્ટાર બેટર શેલ્ડન જેકસનની ક્રિકેટમાંથી નિવૃત્તઅમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચતા જ 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારને રોહિત શર્મા હજુ સુધી…
View More અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા19મીથી ચેમ્પિયન્સ ટ્રોફી, 8 દેશોની ટીમ-શેડ્યૂલ જાહેર
બે ગ્રૂપમાં આઠ ટીમો વચ્ચે જામશે રોમાંચક મુકાબલો: ભારતની તમામ મેચ દુબઇમાં, 23મીએ ભારત-પાક વચ્ચે મુકાબલો ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહી છે.…
View More 19મીથી ચેમ્પિયન્સ ટ્રોફી, 8 દેશોની ટીમ-શેડ્યૂલ જાહેરઅમદાવાદમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ વન ડે મેચ
ભારત વ્હાઈટવોશ કરવાના ઈરાદે અને ઈંગ્લેન્ડ આબરૂ બચાવવા ઉતરશે મોદી સ્ટેડિયમમાં તૈયારીઓ પૂર્ણ, સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ, દર 8 મિનિટે…
View More અમદાવાદમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ વન ડે મેચવન ડે ડેબ્યૂમાં દક્ષિણ આફ્રિકાના બેટરે 148 બોલમાં 150 રન માર્યા
47 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં 150 રનની વિસ્ફોટક…
View More વન ડે ડેબ્યૂમાં દક્ષિણ આફ્રિકાના બેટરે 148 બોલમાં 150 રન માર્યા