ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. તેને સેમિફાઇનલ મેચમાં ભારત સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર…
View More ભારત સામે હાર્યા બાદ સ્ટીવ સ્મિથે કરી સંન્યાસની જાહેરાત, હવે આ ફોર્મેટમાં જ રમશેCategory: Sports
સેમિફાઇનલમાં ભારતના વિજયની ક્રિકેટ રસિયાઓ દ્વારા ભવ્ય ઉજવણી
મોડી રાત્રે હાથમાં તિરંગા લઇ લોકો રસ્તા પર ઉતરી પડયા, આતશબાજી સાથે નાચગાન અને ભારત માતા કી જયના નારા લગાવ્યા ચેમ્પિયન ટ્રોફીની સેમી ફાઇનલ મેચમાં…
View More સેમિફાઇનલમાં ભારતના વિજયની ક્રિકેટ રસિયાઓ દ્વારા ભવ્ય ઉજવણીચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહાર
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલી પાકિસ્તાની ટીમમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન…
View More ચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહારટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચતા પાક.ને સ્ટેડિયમનો 1000 કરોડનો ખર્ચ માથે પડયો
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જોરદાર વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે…
View More ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચતા પાક.ને સ્ટેડિયમનો 1000 કરોડનો ખર્ચ માથે પડયોચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતની આ પાંચમી ફાઈનલ હશે. આ મેચમાં વિરાટ કોહલીએ 84 રનની…
View More ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડIND vs AUS: ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 265 રનનો ટાર્ગેટ
દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી…
View More IND vs AUS: ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 265 રનનો ટાર્ગેટમહિલા IPLમાં ગુજરાત જાયન્ટનો વિજય, ઘરેલું મેદાન પર યુપીની સૌથી મોટી હાર
મહિલા પ્રીમિયર લીગની 15મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સ પર 81 રનની મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 186 રનનો વિશાળ સ્કોર…
View More મહિલા IPLમાં ગુજરાત જાયન્ટનો વિજય, ઘરેલું મેદાન પર યુપીની સૌથી મોટી હારમહેરબાની કરીને મુંગા રહો,BCCIની કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદને સલાહ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે, કોંગ્રેસ પાર્ટીના નેતા ડો. શમા મોહમ્મદે ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી છે. તાજેતરમાં, કોંગ્રેસના પ્રવક્તા ડો.…
View More મહેરબાની કરીને મુંગા રહો,BCCIની કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદને સલાહICC વન ડે નોકઆઉટમાં 6 વખત ભારત-ઓસીઝ ટક્કર
બન્ને ટીમ 3-3 વખત જીતી છે, સાતમી વખત કોણ કોની ઉપર ભારે પડશે? ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મંગળવારે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પ્રથમ સેમિફાઇનલમાં…
View More ICC વન ડે નોકઆઉટમાં 6 વખત ભારત-ઓસીઝ ટક્કર‘રોહિત શર્માને ટીમમાંથી બહાર કાઢવો જોઈએ’, TMC સાંસદે શમા મોહમ્મદને આપ્યું સમર્થન
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદને ક્રિકેટ કેપ્ટન રોહિત શર્મા વિશેની ટિપ્પણી બાદ ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગાતા…
View More ‘રોહિત શર્માને ટીમમાંથી બહાર કાઢવો જોઈએ’, TMC સાંસદે શમા મોહમ્મદને આપ્યું સમર્થન