સુરેન્દ્રનગરના ખેડૂતોએ દોરડાથી હાથ-પગ બાંધી વિરોધ નોંધાવ્યો

સરકાર દ્વારા વિદેશથી આયાત થતા કપાસની પરથી તમામ વેરા મુક્તિ આપતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આથી આપ ગુજરાત સંગઠનના આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા…

View More સુરેન્દ્રનગરના ખેડૂતોએ દોરડાથી હાથ-પગ બાંધી વિરોધ નોંધાવ્યો

તરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ, ચાર દિવસ કાર્યક્રમોની વણઝાર

આવતીકાલે પૂ.નિર્મળાબાના હસ્તે ધ્વજારોહણ, રાત્રે માહિતી ખાતા દ્વારા લોકડાયરો 28મીએ મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ગ્રામીણ રમતોત્સવમાં આપશે હાજરી સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા…

View More તરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ, ચાર દિવસ કાર્યક્રમોની વણઝાર

પાટડીના માલવણમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવાન સાથે મારામારી

માલવણ ગામમાં એક યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. શરીફખાન મલેક (ઉંમર 32) નામના યુવાને બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,…

View More પાટડીના માલવણમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવાન સાથે મારામારી

સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોત

એકલવાયુ જીવન જીવતાં આધેડ ડેલી બહાર નીકળતા આખલો કાળ બનીને ત્રાટકયો: આધેડે સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક રાજ્યભરમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોના ત્રાસથી લોકો ત્રાહીમામ…

View More સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોત

સાયલાના ધારાડુંગરી ગામમાંથી 5.99 લાખનો દેશી દારૂ અને વાહન જપ્ત

પોલીસ ટીમોએ ચેકિંગ કરતા ખેતરમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના દ્વારા વિશેષ…

View More સાયલાના ધારાડુંગરી ગામમાંથી 5.99 લાખનો દેશી દારૂ અને વાહન જપ્ત

લીંબડીના પાંદરી ગામે જુગારનો દરોડો, 16 શખ્સો 3.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

લીંબડી પોલીસે પાંદરી ગામના પગીવાસમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે. પોલીસે 16 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂ.1,41,300, એક…

View More લીંબડીના પાંદરી ગામે જુગારનો દરોડો, 16 શખ્સો 3.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરેન્દ્રનગરમાં પૈસાની માંગણી કરતો ઓડિયો વાયરલ થતા ASI સસ્પેન્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના નવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળતા જ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. હેડક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવતા અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજાનો પૈસાની માગણી કરતો…

View More સુરેન્દ્રનગરમાં પૈસાની માંગણી કરતો ઓડિયો વાયરલ થતા ASI સસ્પેન્ડ

ચોટીલાના સણોસરામાં પ્લોટ મુદ્દે કૌટુંબિક પરિવાર વચ્ચે ધારિયા ઉડયા: ચારને ઇજા

ચોટીલાનાં સણોસરા ગામે પ્લોટ મુદે કૌટુંબીક પરીવાર વચ્ચે ચાલતા ઝઘડામા ગઇકાલે મારામારી થઇ હતી . સામ સામે પક્ષે ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ…

View More ચોટીલાના સણોસરામાં પ્લોટ મુદ્દે કૌટુંબિક પરિવાર વચ્ચે ધારિયા ઉડયા: ચારને ઇજા

ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ

ચુડા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસ કર્મીએ ક્યા કારણોસર પગલું ભર્યું છે તેને લઇ…

View More ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ

ચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાત

ચૂડા તાલુકાના કોરડા ગામના યુવાને પાંચ શખ્સો પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જેમાં સમયસર વ્યાજ ન ભરી શકતા પાંચેય કડક ઉઘરાણી કરીને ધમકી આપતા હતા.…

View More ચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાત