પાટડીના વણોદમાં આવેલી કંપનીના એકાઉન્ટન્ટ, મેનેજર અને ટ્રાન્સપોર્ટના માલિકે ભેગા મળી રૂૂ. 46.52 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. જે અંગે કંપનીના…
View More પાટડીના વણોદમાં કંપનીના કર્મચારીઓએ 46.52 લાખની ઉચાયત કરતા પોલીસમાં ફરિયાદCategory: સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના દસાડામાં દારૂની હેરાફેરી, 2.28 લાખનો દારૂ જપ્ત : ચાલક ફરાર
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂૂની હેરાફેરી વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દસાડા પોલીસે બાતમીના આધારે વણોદ અને આલમપુરા ગામ વચ્ચે એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂૂનો…
View More સુરેન્દ્રનગરના દસાડામાં દારૂની હેરાફેરી, 2.28 લાખનો દારૂ જપ્ત : ચાલક ફરારઈજનેરીની 12 કોલેજમાં એકપણ પ્રવેશ નહીં, 13મા સિંગલ આંકડો
સુરેન્દ્રનગરની વ્યાસ ટેક્નિકલ કોલેજ, સુરતની વિદ્યાદીપ, સિધ્ધપુરની હંસાબા ઈન્સ્ટિટ્યુટમાં સમ ખાવા એડમિશન: 43 સંસ્થામાં 25 ટકાથી ઓછો પ્રવેશ ઈજનેરીના અભ્યાસના વળતા પાણી હોય તેવો ઘાટ…
View More ઈજનેરીની 12 કોલેજમાં એકપણ પ્રવેશ નહીં, 13મા સિંગલ આંકડોસુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
21 કટ્ટા ઘઉં, 19 કટ્ટા ચોખા અને બે વાહનો સહિત રૂા.3.24 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ…
View More સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયોલખતરમાં આખલાએ શેરીમાં રમતા માસુમ બાળકને પછાડી ખુંદી નાખ્યો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, માતા સહિતની મહિલાઓએ આખલાને ભગાડી બાળકનો જીવ બચાવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં…
View More લખતરમાં આખલાએ શેરીમાં રમતા માસુમ બાળકને પછાડી ખુંદી નાખ્યોસમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાત
ઘરેથી નીકળી જઇ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું મૂળી તાલુકામાં અવારનવાર આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મૂળ રાણીપાટ ગામના અને હાલ…
View More સમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાતપાટડી-દસાડામાં દારૂના દરોડા: 1500થી વધુ બોટલ સાથે સાત લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂનો જથ્થો પકડ્યો છે. પાટડી પોલીસે જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસેથી એક સફેદ ઈકો કારમાંથી…
View More પાટડી-દસાડામાં દારૂના દરોડા: 1500થી વધુ બોટલ સાથે સાત લાખનો મુદ્દામાલ જપ્તપાટડીના અખિયાણા ગામે ઠંડા પીણાની આડમાં 41.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો
પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે ઠંડા પીણાની બોટલોની આડમાં વિદેશી દારૂૂની 5,556 બોટલો સાથે ટ્રક ઝડપાઈ હતી. આ દરોડામાં બે આરોપીઓ ઝબ્બે કરાયા હતા. સુરેન્દ્રનગર…
View More પાટડીના અખિયાણા ગામે ઠંડા પીણાની આડમાં 41.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યોસુરેન્દ્રનગર જિલ્લા પ્રા.શિ.સંઘ ચૂંટણીમાં નકલી લેટરપેડનો વિવાદ
સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂટણી પડઘમ વાગતા ખુલતા સત્રમાં જિલ્લાનાં શિક્ષકોમાં નકલી લેટરપેડ, ધરાહાર બોગસ વરણીની કતૂહલતા સાથે રાજકીય ગરમાવો છવાયો છે. પ્રાપ્ત માહિતી…
View More સુરેન્દ્રનગર જિલ્લા પ્રા.શિ.સંઘ ચૂંટણીમાં નકલી લેટરપેડનો વિવાદસાયલાના ઈશ્ર્વરિયામાં ફિલ્મીઢબે યુવાનની હત્યા
કાર સાથે બોલેરો અથડાવી પિતરાઇ ભાઇની નજર સામે જ છરી-લોખંડના કટર વડે રહેંસી નાખ્યો જૂની અદાવતમાં કૌટુંબિક ભાઇઓએ જ ખેલ્યો ખૂની ખેલ, છ સામે ફરિયાદ…
View More સાયલાના ઈશ્ર્વરિયામાં ફિલ્મીઢબે યુવાનની હત્યા