લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ…

View More લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ

પાટડીના માલવણ હાઇવે ઉપરથી 189 જેટલા દબાણો હટાવતું તંત્ર

પાટડીના માલવણથી દસાડા હાઈવે પરથી છેલ્લા ચાર દિથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કુલ 189 જેટલાં કાચા અને પાકા દબાણો દૂર કરાયા હતા. પાટડી આસિસ્ટન્ટ કલેક્ટરની…

View More પાટડીના માલવણ હાઇવે ઉપરથી 189 જેટલા દબાણો હટાવતું તંત્ર

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે

ભાજપ દ્વારા નવા સંગઠન ની રચનાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે 15 ડીસેમ્બર પેહલા તાલુકા શેહર ના સંગઠન ની રચના કરવાની છે ત્યારે નવા…

View More સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે

સુરેન્દ્રનગરમાં હવામાં ફાયરિંગ કરી બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાઇરલ

જિલ્લામાં પરવાનાવાળા હથિયારોથી સોશિયલ મીડિયામાં રોફ જમાવવાનો અને ગેરકાયદે કામોમાં ઉપયોગ થવાના બનાવો દિવસે દિવસે વધતા જાય છે. જેને લઇ જિલ્લા કલેક્ટર અને પોલીસવડાએ કાર્યવાહીની…

View More સુરેન્દ્રનગરમાં હવામાં ફાયરિંગ કરી બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાઇરલ

સાયલામાં બીમારીથી કંટાળી હોમગાર્ડ જવાનનો આપઘાત

સુરેન્દ્રનગરના સાયલામાં રહેતા હોમગાર્ડ જવાને માનસીક બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. યુવકનુ રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ…

View More સાયલામાં બીમારીથી કંટાળી હોમગાર્ડ જવાનનો આપઘાત

લીંબડીમાં પૂરઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવ્યો, બાઇકને ઉલાળતા ATMમાં ઘુસી ગ્યું!

સદ્દભાગ્યે કોઇ જાનહાનિ નહીં, કારચાલકે નુકસાન કરતા ફરિયાદ નોંધાઇ સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા એસબીઆઇ બેંકના અઝખ મશીનના રૂૂમમાં બાઈક ઘૂસી જતા વ્યાપક…

View More લીંબડીમાં પૂરઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવ્યો, બાઇકને ઉલાળતા ATMમાં ઘુસી ગ્યું!

રેગિંગ બંધ કરો, અમને ન્યાય આપો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં મૃત્યુ પામેલા યુવાનને ઝડપી ન્યાય મળે તે માટે ધાંગધ્રા નાયબ કલેક્ટરને વિશાળ રેલી સાથે લેખિતમાં આવેદન પત્ર આપવામાં…

View More રેગિંગ બંધ કરો, અમને ન્યાય આપો

સુરેન્દ્રનગર નજીકના નવાગામે ડ્રોનથી એસઓજીએ 11 કિલો ગાંજો ઝડપી પાડ્યો

ખેડૂતે કપાસ વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું, સુરેન્દ્રનગર એસઓજીનો બાતમીના આધારે દરોડો સુરેન્દ્રનગરના સાયલા પાસેના નવાગામમાં એસઓજીએ ડ્રોનનો ઉપયોગ કરી કપાસ વચ્ચે વાવેલો 11.80 ગ્રામ…

View More સુરેન્દ્રનગર નજીકના નવાગામે ડ્રોનથી એસઓજીએ 11 કિલો ગાંજો ઝડપી પાડ્યો

વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈ

12 દિવસ પહેલા રાત્રે બર્થ-ડે ઉજવવા ફટાકડા ફોડી ધમાલ મચાવી હતી વિદ્યા નગરી વિદ્યાનગરમાં બર્થ-ડે કે અન્ય પ્રસંગની ઉજવણીમાં ઉન્માદનો અતિરેક થઇ રહ્યો છે. ખાસ…

View More વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈ

પાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયા

વધુ એક વખત પોલીસની આબરૂ ધૂળધાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા બાદ મંજૂરીથી ચાલતી વધુ એક ક્લબનો એસએમસીએ કરેલો પર્દાફાશ સુરેન્દ્રનગરના પાટડી સ્ટેટ મોનીટરીં સેલના ટીમે વડોદરા…

View More પાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયા