વેસ્ટન રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી લેવાયેલ નિર્ણય ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક…
View More પોરબંદર મુઝફફરપુર ટ્રેનને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશને સ્ટોપ અપાયોCategory: પોરબંદર
પોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુ
ત્રણ મહિના પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, ગળેફાંસો આપી લાશ ડેમમાં ફેંકી દીધી હતી પોરબંદરથી જામ ખંભાળિયા જતા રોડ પર વર્તું નદીના મોટા…
View More પોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુસમુદ્ર મારફતે મિત્રતા: INSV કૌંડિન્યા ઓમાનની સફરે
ભારતીય નૌકાદળનું અનોખું જહાજ, INSV Kaundinya , ઓમાનની તેની પ્રથમ સફર માટે રવાના થયું છે. સોમવારે (29 ડિસેમ્બર) ના રોજ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
View More સમુદ્ર મારફતે મિત્રતા: INSV કૌંડિન્યા ઓમાનની સફરેપોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારી કેસમાં NSUI પૂર્વ ઉપ પ્રમુખ સહિત ત્રણને છ માસની સજા
પોરબંદરમાં દસ વર્ષ જૂના મારામારીના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત NSUIના પૂર્વ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, તેમના ભાઈ ભગીરથ બાપોદરા અને પિતા ખીમા કાંધા…
View More પોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારી કેસમાં NSUI પૂર્વ ઉપ પ્રમુખ સહિત ત્રણને છ માસની સજાખેલ મહોત્સવમાં ધારાસભ્ય પાડલિયા ગબડી પડયા
પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સાથે બેડમિન્ટન રમતા સમયે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પડી ગયા હતા. સાંસદ ખેલ મહોત્સવ શુભારંભ કાર્યક્રમ દરમિયાન આ ઘટના…
View More ખેલ મહોત્સવમાં ધારાસભ્ય પાડલિયા ગબડી પડયાપોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ
કેન્દ્રીય શ્રમ રોજગાર ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયાએ આજે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના…
View More પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભપોરબંદર જિલ્લાની બેંકોમાં વિદેશમાંથી અઢળક નાણા ઠાલવાયા
ડોલર સામે રૂપિયો નબળો પડતાં વિદેશમાં વસતા ગુજરાતીઓએ કમાવાનો નવો રસ્તો કાઢયો, બેંક થાપણોમાં 10 હજાર કરોડનો વધારો 4રિયલ એસ્ટેટ અને શેર માર્કેટમાં પણ બિનનિવાસી…
View More પોરબંદર જિલ્લાની બેંકોમાં વિદેશમાંથી અઢળક નાણા ઠાલવાયાપોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે રવિવારથી સાંસદ ખેલ મહોત્સવ
11 પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાના લોકસભા વિસ્તારનો સાંસદ ખેલમહોત્સવ તા. 14-12-2025 ના રોજ ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.…
View More પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે રવિવારથી સાંસદ ખેલ મહોત્સવપોરબંદર ચોપાટી ખાતે નેવી ડે ની ભવ્ય ઉજવણી
ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવાય છે. આ વર્ષે પોરબંદર ચોપાટી પર નેવલ હેડ ક્વાર્ટર દમણ અને દીવ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…
View More પોરબંદર ચોપાટી ખાતે નેવી ડે ની ભવ્ય ઉજવણીપોરબંદરમાં મહિયારી ગામેથી ગાંજાનું વાવતેર ઝડપાયું, મકાન માલિકની ધરપકડ
પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. જીન પ્લોટ વિસ્તારમાં કરાયેલી રેઇડ દરમિયાન, મહિયારીના રામ સુકાભાઈ પરમારને પાંચ કિલો લીલા ગાંજા…
View More પોરબંદરમાં મહિયારી ગામેથી ગાંજાનું વાવતેર ઝડપાયું, મકાન માલિકની ધરપકડ