માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં નાના નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવેલ હતા જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર તેમજ કલેક્ટર પોરબંદરની માધવપુર ગ્રામ પંચાયતની-રૂૂબરૂૂ…
View More માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશનCategory: પોરબંદર
પોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલો
પોરબંદરના ભડ ગામે રહેતા યુવાન સાથે મહિલા સહિત બે શખ્સે ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સેવામાં…
View More પોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલોરાણાવાવ-કુતિયાણામાં કાંધલનો સપાટો, ભાજપના ઢેલીબેન ઓડેદરાના ત્રીસ વર્ષના શાસનનો અંત
કુતિયાણામાં 28માંથી 20 અને રાણાવાવમાં 24માંથી 14 બેઠકો સાથે સમાજવાદી પાર્ટીનું શાસન ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ ચૂંટણી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની હતી તેમાં સમાજવાદી…
View More રાણાવાવ-કુતિયાણામાં કાંધલનો સપાટો, ભાજપના ઢેલીબેન ઓડેદરાના ત્રીસ વર્ષના શાસનનો અંતપોરબંદરમાં હડકાયા કૂતરાનો એક મહિલા સહિત ચાર લોકો પર હુમલો: એક ગંભીર
પોરબંદરના એસ.ટી.ડેપો સામે આવેલ નાગાર્જુન સીસોદીયા પાર્ક નજીક હડકાયા કૂતરાએ 1 ભિક્ષુક મહિલા સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં એક યુવાનને આઈ. સી.…
View More પોરબંદરમાં હડકાયા કૂતરાનો એક મહિલા સહિત ચાર લોકો પર હુમલો: એક ગંભીરપોરબંદરમાં હોલિડે કંપનીમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી 60.50 લાખની ઠગાઇ
પંજાબના શાશા શુભમ અમરીશકુમાર ગુપ્તા, મધુ શુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી, સંદિપ વેદ પાંડે તથા ઉતર પ્રદેશનો તરુણ છાબડા નામના આરોપીઓએ ઠગાઈ કરી…
View More પોરબંદરમાં હોલિડે કંપનીમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી 60.50 લાખની ઠગાઇપોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
પોરબંદરમાં બે વર્ષ અગાઉ એક હોટલમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટે આરોપીને…
View More પોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટદુષ્કર્મના ગુનામાં પોરબંદરના રેલવે કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી
પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. આ કર્મીએ અગાઉ મહિલા પર પર બળાત્કાર કરી ગર્ભપાત કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાતા…
View More દુષ્કર્મના ગુનામાં પોરબંદરના રેલવે કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરીપોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયાર
પોરબંદર પંથકમાં ચકચાર મચાવનાર નો કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે સરકારી પ્રાથમિક શાળામાં બનવા પામેલ હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની ફુલ જેવી બાળાને…
View More પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયારપોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુ
ગાંધીભૂમિ પોરબંદર શહેરમા ઇતિહાસમા પ્રથમ વખત ડિમોલેશનની કામગીરી દાખલા રૂૂપ કરવામાં આવી રહી છે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બની ગયા બાદ હાલ મહાનગરપાલિકામાં વહીવટી શાસન…
View More પોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુપોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાત
આપઘાતનું કારણ અકબંધ: યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું પોરબંદરમાં મહારાજ બાગ રોડ ઉપર રહેતા ફાઇનાન્સરે સુદામા ચોકમાં આવેલી પોતાની ઓફિસમાં…
View More પોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાત