મનપાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં ચાલુ થયેલ આખા વર્ષની સીંગતેલની ખરીદીનો મુદ્દો હાથ ઉપર લઇ સીંગતેલના વેપારીઓને ત્યા ચેકિંગ કામગીરી હાથ ધરી છે. આજે રૈયા…
View More સીંગતેલમાં ભેળસેળની આશંકા, 3 નમૂના લેવાયાCategory: સૌરાષ્ટ્ર
પેપરમાં ભવાડા બાદ કુલપતિને ગાંધી-આંબેડકરની તસવીરો ભેટ કરતા વિદ્યાર્થીઓ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વહીવટી અણઘડતા અને વિદ્યાર્થીઓના વિરોધને કારણે ચર્ચામાં આવી છે. ગત 22 જાન્યુઆરીના રોજ લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર-1 ની પરીક્ષામાં ‘પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ…
View More પેપરમાં ભવાડા બાદ કુલપતિને ગાંધી-આંબેડકરની તસવીરો ભેટ કરતા વિદ્યાર્થીઓસૌરાષ્ટ્ર યુનિ.એ 25ના બદલે 50 માર્કસનું પેપર ધાબડ્યું
બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં આબરૂના ધજાગરા કર્યા, 17 હજારથી વધુ છાત્રોનો ફજેતો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર છબરડાને કારણે વધુ એક વખત ચર્ચામાં આવી છે. 22 જાન્યુઆરીના…
View More સૌરાષ્ટ્ર યુનિ.એ 25ના બદલે 50 માર્કસનું પેપર ધાબડ્યુંપત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ…
View More પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટવોર્ડ નં.14માં રૂા.17.20 કરોડના ખર્ચે બનશે એ.સી.કોમ્યુનિટી હોલ
80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલની બાજુમાં અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરાશે, ટેન્ડર પ્રસિધ્ધ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે લગભગ તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવ્યા છે.…
View More વોર્ડ નં.14માં રૂા.17.20 કરોડના ખર્ચે બનશે એ.સી.કોમ્યુનિટી હોલચાંદીમાં આંધી-તુફાન જેવી તેજી-મંદી, સોદા બંધ
ઉંચા ભાવે ચાંદી વેંચવા લોકોની દોટ પણ કોઇ ખરીદવા તૈયાર નથી, જરૂરિયાતવાળા વેપારીઓએ પણ ખરીદી અટકાવી ગઇકાલે સવારે 25 હજાર તૂટ્યા, રાત્રે ફરી વધ્યા, સવારે…
View More ચાંદીમાં આંધી-તુફાન જેવી તેજી-મંદી, સોદા બંધરૂમ પાર્ટનરના ત્રાસથી મહિલા ગ્રામ સેવકનો આપઘાતનો પ્રયાસ
મૂળ વીંછીયા પંથકની વતની અને હાલ રાજકોટમાં પીજીમાં રહી ગ્રામ સેવક દળના ખેતી વિભાગમાં નોકરી કરતી યુવતીએ પીજીના માલિક અને રૂૂમ પાર્ટનર યુવતીના ત્રાસથી બીમારીની…
View More રૂમ પાર્ટનરના ત્રાસથી મહિલા ગ્રામ સેવકનો આપઘાતનો પ્રયાસબગદાણા વિવાદમાં 1 ફેબ્રુ.એ કોળી સમાજનું મહાસંમેલન
ભોગ બનનાર નવનીત બાલધિયાએ વીડિયો સંદેશ થકી ભાવનગરમાં ઉમટી પડવા આહવાન કર્યુ બહુ ચર્ચિત બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાને પગલે રોષે…
View More બગદાણા વિવાદમાં 1 ફેબ્રુ.એ કોળી સમાજનું મહાસંમેલનમકાનના હપ્તા ચડી જતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં અગરબતીનો વ્યવસાય કરતાં પરિવારે મકાન માટે 4 લાખની લોન લીધી હતી, આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ પત્ની અને યુવાન પુત્ર સાથે ઝેરના પારખા કર્યા…
View More મકાનના હપ્તા ચડી જતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસમોરબીમાં એસઆઇઆર કામગીરીના ફોર્મ 7 નિયમ સામે કોંગ્રેસનો વિરોધ
ચુંટણી પંચ દ્વારા સરની કામગીરી કરવામાં આવી હતી જેમાં રાજકીય પ્રભાવ હેઠળ ફોર્મ 7 ના મોટાપાયે થયેલા સબમીશન અને તેની સ્વીકૃતિ બાબતે તપાસ કરવાની માંગ…
View More મોરબીમાં એસઆઇઆર કામગીરીના ફોર્મ 7 નિયમ સામે કોંગ્રેસનો વિરોધ