સ્પા સેન્ટરો પર દરોડા પાડી 4 મહિલા સહિત 13 સામે ગુનો દાખલ, લલનાઓને મુક્ત કરાવી ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી…
View More ભાવનગરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર દરોડોCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યો
ગોંડલ ની સુરેશ્રવર ચોકડી પર સવારે બાઈક ચાલક અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.બનાવ બાદ થાર ચાલક થાર મુકી…
View More ગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યોજૂનાગઢમાં સ્નાન વિવાદ બાદ સંતો વચ્ચે હુંસાતુસી
ઈન્દ્રભારતી બાપુ સામે અમરગીરી બાપુના ગંભીર આક્ષેપોથી ખળભળાટ ભૂતકાળમાં વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલના મહાશિવરાત્રી પર જૂનાગઢ મૃગીકુંડમાં સ્નાન બાદ શરૂૂ થયેલા વિવાદના વંટોળમાં હાલ…
View More જૂનાગઢમાં સ્નાન વિવાદ બાદ સંતો વચ્ચે હુંસાતુસીત્રંબામાં હીરાઘસુ પિતા-પુત્ર ઉપર મરચાની ભૂકી છાંટી હુમલો
યુવાનને પગમાં ત્રણ ફેકચર, પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો, દંપતીના ઝઘડામાં વચ્ચે પડતાં હુમલો કરાયો ત્રંબામાં રહેતાં હીરાઘસુ યુવાન અને તેના પિતા પાડોશીઓના ઝઘડામાં…
View More ત્રંબામાં હીરાઘસુ પિતા-પુત્ર ઉપર મરચાની ભૂકી છાંટી હુમલોડિમોલિશન માટે યુધ્ધના ધોરણે તૈયારી, છ વોર્ડનો સ્ટાફ-કોન્ટ્રાકટર સ્ટેન્ડ બાય
રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં આજી નદીના પટ અને વોર્ડ નં.6ના 15 મીટરના ટી.પી. રોડ પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર મકાનો સહિતના દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાએ…
View More ડિમોલિશન માટે યુધ્ધના ધોરણે તૈયારી, છ વોર્ડનો સ્ટાફ-કોન્ટ્રાકટર સ્ટેન્ડ બાયઅનીડા વાછડા ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
કોટડાસાંગાણી તાલુકાના અનીડા વાછડા ગામે માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના…
View More અનીડા વાછડા ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતઆહીર ચોકમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, હપ્તા વસૂલવા વેપારી પર હુમલો
લોનના ચડત હપ્તા વસૂલવા માટે બે રિકવરી એજન્ટોએ ગુંડાગીરી કરી વેપારીને મારકૂટ કર્યા બાદ છુટ્ટા પત્થરનો ઘા કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો.ભક્તિનગર પોલીસે ગુનો દાખલ…
View More આહીર ચોકમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, હપ્તા વસૂલવા વેપારી પર હુમલોરાજ્યનું બજેટ છેતરામણું તથા અવાસ્તવિક : રાજકોટ શહેર કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3 રાજકોટ મહાનગરપાલિકા), સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિ), સિનિયર…
View More રાજ્યનું બજેટ છેતરામણું તથા અવાસ્તવિક : રાજકોટ શહેર કોંગ્રેસઆ વર્ષનું બજેટ ‘વિકસિત ગુજરાત @2047’ના રોડમેપ સમાન
ઐતિહાસિક રૂા.4.08 લાખ કરોડના બજેટને વધાવતા આગેવાનો: રાજકોટ માટે બજેટમાં ફાળવણી ગેમ ચેન્જર સાબિત થશે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ’ગ્રોથ એન્જિન’ અને આત્મનિર્ભર બની રહ્યું…
View More આ વર્ષનું બજેટ ‘વિકસિત ગુજરાત @2047’ના રોડમેપ સમાનતમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરી
વાવડી ગામ નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતા પુત્ર સાથે પતિના સ્કુટર પાછળ બેસી કપડાની ખરીદી કરવા જઈ રહી હતી.ત્યારે બાઈકમાં ધસી આવેલા બે શખ્સોએ તેને આંતરી…
View More તમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરી