રાજકોટ શહેરમાં પિત્તળના ભંગાર વેચવાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે અને મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.જેમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આફ્રિકા…
View More લોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇCategory: સૌરાષ્ટ્ર
માધાપર ચોકડી નજીક અકસ્માતમાં ઘવાયેલા આઇસ્ક્રીમના વેપારીનું મોત
ગાંધીગ્રામમાં રહેતાં આઇસ્ક્રીમની એજન્સી ધરાવતાં વૃધ્ધનું જામનગર રોડ પર નંદનવન સોસાયટી પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ…
View More માધાપર ચોકડી નજીક અકસ્માતમાં ઘવાયેલા આઇસ્ક્રીમના વેપારીનું મોતપિતાએ બાઈક ચલાવવાની ના પાડતા 16 વર્ષના તરૂણે ગળાફાંસો ખાઈ લીધો
જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતાં શ્રમિક પરિવારના 16 વર્ષ ના તરુણ ને તેના પિતાએ બાઈક ચલાવવાની ના પાડતાં માઠું લાગી આવ્યું…
View More પિતાએ બાઈક ચલાવવાની ના પાડતા 16 વર્ષના તરૂણે ગળાફાંસો ખાઈ લીધોવાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડ
રાજકોટ શહેરમાં વાવડીમાં મોટાભાઇના ઘરે બેસવા ગયેલા દંપતિ વચ્ચે ઘરે જવા મામલે ઝઘડો થતા મોટાભાઇએ તેના નાનાભાઇને લાકડી વડે માર માર્યો હતો. જેથી તેમને સારવાર…
View More વાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડસામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા
મોરબી રોડ જકાતનાકા પાસે માથાકૂટ દરમિયાન પોલીસ પહોંચતા બે શખ્સો કાર રેઢી મુકી નાસી છૂટ્યા નિમિશ ગોહેલ સાથે માથાકૂટ કરતા હતા પણ ફરિયાદ નોંધાવવા ઇન્કાર…
View More સામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યારૈયાધારે પ્રોઢના ઘરે આવી બહેને કહ્યું, મારા દીકરા સામેની ફરિયાદ પાછી ખેંચો નહી તો ઝેરી પી જઇશ
રૈયાધાર ઇન્દિરાનગર 12માં રહેતાં રાજુભાઇ પ્રેમજીભાઇ મુછડીયાની ફરિયાદ પરથી વેજાગામમાં રહેતાં તેમના બહેન શાંતાબેન હમીરભાઈ મેરીયા સામે ગુનો દાખલ કર્યો છે. રાજુભાઈએ આક્ષેપ કર્યો છે…
View More રૈયાધારે પ્રોઢના ઘરે આવી બહેને કહ્યું, મારા દીકરા સામેની ફરિયાદ પાછી ખેંચો નહી તો ઝેરી પી જઇશપિતાએ થોડા દિવસ બાદ નવો મોબાઇલ લેવાનુ કહેતા પુત્રએ ઝેરી દવા પી લીધી
મોબાઇલનુ દુષણ બાળકોમાં અને યુવાનોમાં ઘર કરી ગયુ છે. રીલ્સના ચકકરમાં અને સેલ્ફીના ચકકરમાં અનેક વખત યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એવી અનેક ઘટના…
View More પિતાએ થોડા દિવસ બાદ નવો મોબાઇલ લેવાનુ કહેતા પુત્રએ ઝેરી દવા પી લીધીજિલ્લા પંચાયતના 52 અને ગોંડલ પાલિકામાં 17 મતદાન મથકો વધશે
13000થી વધુ કર્મચારીઓની જરૂર પડશે, નવા નિયમો મુજબ વહિવટી તંત્રએ શરૂ કરી તૈયારી રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી…
View More જિલ્લા પંચાયતના 52 અને ગોંડલ પાલિકામાં 17 મતદાન મથકો વધશેઆંગણવાડી કાર્યકરને ગ્રેચ્યુઇટીની રકમ વ્યાજ સહિત ચૂકવાઈ
ભારતીય મઝદૂર સંઘની રજૂઆતને સફળતા ભારતીય મઝદૂર સંઘ,રાજકોટ તથા ભારતીય મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેની યાદી જણાવે છે કે ગામ: ચાંદલી,લોધિકાના આંગણવાડી કાર્યકર…
View More આંગણવાડી કાર્યકરને ગ્રેચ્યુઇટીની રકમ વ્યાજ સહિત ચૂકવાઈકોર્પોરેશનમાં આગામી સપ્તાહથી વહીવટદાર શાસન
ચૂંટાયેલા પાંખના હોદ્દેદારોની તા.11ના રોજ મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાય ત્યાં સુધી મનપા સુષુપ્ત અવસ્થામાં રહેશે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની મુદ્દત આગામી તા.11 માર્ચના…
View More કોર્પોરેશનમાં આગામી સપ્તાહથી વહીવટદાર શાસન