ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મહાનગરપાલિકાના નવા સુકાનીઓની પસંદગીમાં જ્ઞાતિ ફેકટર લેવાશે ધ્યાને સ્ટેન્ડિંગ ચેરમેનપદ માટે ઓબીસી ચહેરાને તક અપાય તેવી પૂરી શક્યતા : રાજકોટ સહિતની…
View More નવા મેયરપદ માટે પોણો ડઝન દાવેદાર, ડે.મેયરપદ લોહાણા મહિલાને?Category: સૌરાષ્ટ્ર
આણંદપર (બાઘી) ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં 3 વર્ષના બાળકનું મોત
એક બહેનના એકના એક ભાઈના મોતથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની શહેરની ભાગોળે આણંદપર (બાધી) ગામે વાડીમાં રમતા-રમતા 3 વર્ષનો બાળક પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી ગયો…
View More આણંદપર (બાઘી) ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં 3 વર્ષના બાળકનું મોતન ભાજપ જોય, ન કોંગ્રેસ કે ન આપ, રાજકોટમાં પડ્યા 9119 નોટા મત
સૌથી વધુ વોર્ડ નં.11, 9, 1, 8 અને 3ના મતદારોએ તમામ રાજકીયપક્ષો પ્રત્યે દર્શવ્યો અણગમો રાજકોટમાં ચૂંટણી આવે ત્યારે કોણીએ ગોળ ચોટાડતા વચનો આપીને પછી…
View More ન ભાજપ જોય, ન કોંગ્રેસ કે ન આપ, રાજકોટમાં પડ્યા 9119 નોટા મતશાપરમાં પગના દુ:ખાવાથી કંટાળી યુવાને એસિડ પી જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે આવેલા શાપરમાં રહેતા યુવકને દસ દિવસ પૂર્વે ગાય ઢીકે ચડાવતા યુવકનો પગ ભાંગી ગયો હતો પરંતુ ડાયાબિટીસના કારણે ઓપરેશન થઈ નહીં શકતા પગના…
View More શાપરમાં પગના દુ:ખાવાથી કંટાળી યુવાને એસિડ પી જીવન ટૂંકાવ્યુંપીઠડિયા ટોલનાકે કર્મચારી ઉપર હુમલો કરનાર સ્કોર્પિયો ચાલકની ધરપકડ
રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર નજીક આવેલા પીઠડીયા ટોલનાકા પર સામાન્ય બાબતે બોલાચાલી બાદ સ્કોર્પિયો…
View More પીઠડિયા ટોલનાકે કર્મચારી ઉપર હુમલો કરનાર સ્કોર્પિયો ચાલકની ધરપકડઅકસ્માત કેસમાં ટ્રક ચાલકનાં પરિવારનું 54.42 લાખનું વળતર મંજૂર
મહુવા નજીક ટ્રક પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું હતું. જે અકસ્માત વળતરનાં કેસમાં મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા મૃતકના વારસદારોને રૂા.45,42,665 વળતર ચુકવવા હુકમ…
View More અકસ્માત કેસમાં ટ્રક ચાલકનાં પરિવારનું 54.42 લાખનું વળતર મંજૂરમિત્રને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા વેપારીને દોઢ વર્ષની જેલ
ચેક મુજબની રકમ વળતર પેટે સમય મર્યાદામાં ચૂકવવા કોર્ટનો હુકમ ધંધાના વિકાસ અર્થે મિત્રતાના દાવે હાથ ઉછીના આપેલા રૂપિયા દોઢ લાખનો ચેક રીટર્ન કેસમાં આરોપી…
View More મિત્રને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા વેપારીને દોઢ વર્ષની જેલયુનિવર્સિટી રોડ ઉપર અન્યના ઝઘડામાં વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલો
શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો નેપાળી યુવાન પોતાના મિત્રને મળવા જતો હતો ત્યારે મધરાત્રે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સો…
View More યુનિવર્સિટી રોડ ઉપર અન્યના ઝઘડામાં વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલોગુંદાવાડીમાં વૃદ્ધાએ મીમારીથી કંટાળી
બીજા માળેથી પડતુ મૂકી કર્યો આપઘાત શહેરમાં ગુદાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી બીજા માળે ગેલેરીમાંથી મોતની છલાંગ લગાવી હતી. વૃદ્ધાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ…
View More ગુંદાવાડીમાં વૃદ્ધાએ મીમારીથી કંટાળીતમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલો
ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂક્યા બાદ આરોપીએ વોઈસ મેસેજ કરી ગાળો આપી : ગુનો નોંધાયો રાજકોટના પેડક રોડ પર પારૂલ બગીચા પાસે ચૂંટણીના પરિણામ બાદ વોર્ડ…
View More તમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલો