શહેરમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા યુવાને લોન હપ્તા ચડત થઇ જતા આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને…
View More શક્તિ સોસાયટીના યુવાને લોનના હપ્તા ચડત થઇ જતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
દોઢસો ફૂટ રોડ પર હોમિયોપેથિક મહિલા તબીબનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના દોઢસો ફૂટ રોડ પરના વિસ્તારમાં રહેતા અને મવડી ચોકડી પાસે કિલનીક ધરાવતા હોમીયોપેથીક મહિલા તબીબે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હોવાથી તેના પતિને જાણ…
View More દોઢસો ફૂટ રોડ પર હોમિયોપેથિક મહિલા તબીબનો ગળેફાંસો ખાઈ આપઘાતબોક્ષ પેકિંગના કારખાનેદારના નામે ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી
ઠગ ટોળકી સામે ફરિયાદ, અનેક લોકોને શિશામાં ઉતાર્યાની શંકા ઇન્સ્ટાગ્રામમાં બોગસ એકાઉન્ટ બનાવી સતત એક વર્ષ સુધી ગ્રાહક દીઠ 20 હજાર પડાવ્યા ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા…
View More બોક્ષ પેકિંગના કારખાનેદારના નામે ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડીઆજી વસાહતમાં માતા-પુત્ર ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો ધોકાથી હુમલો
શહેરમાં આજી વસાહતમાં આવેલા આંબેડકરનગરમાં માતા-પુત્ર ઉ5ર નજીવા પ્રશ્ર્ને મહિલા સહિત ત્રણ શખ્સોએ ધોકા વડ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More આજી વસાહતમાં માતા-પુત્ર ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો ધોકાથી હુમલોસાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર શખ્સનો હુમલો
શહેરમાં કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણી કરનાર યુવાન ઉપર એક શખ્સે ઇંટ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર શખ્સનો હુમલોભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોત
ભગવતીપરામાં રહેતાં વ્હોરા વૃધ્ધે સરધાર ગામે આવેલી વ્હોરા સમાજની દરગાહ ખાતે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાથ-પગના…
View More ભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોતમનપાના ઇજનેર સાથે જમીન દલાલીના નામે દંપતી દ્વારા 2.49 કરોડની છેતરપિંડી
શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર અને તેમના શિક્ષિકા પત્નીને જમીન દલાલીમાં મોટી રકમની લાલચ આપી દંપતીએ રૂૂ.2.49 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ…
View More મનપાના ઇજનેર સાથે જમીન દલાલીના નામે દંપતી દ્વારા 2.49 કરોડની છેતરપિંડીસ્વાતી પાર્કમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુ
શહેરમાં કોઠારિયા રોડ સ્વાતી પાર્કમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી વૃધ્ધે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…
View More સ્વાતી પાર્કમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુસિવિલ હોસ્પિટલમાં બે મહિલા તબીબો વચ્ચે બાકાઝીકી
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. આ વખતે કોઈ દર્દી કે તેના સગાએ નહીં, પરંતુ હોસ્પિટલના જ…
View More સિવિલ હોસ્પિટલમાં બે મહિલા તબીબો વચ્ચે બાકાઝીકીવર્ષો જૂના મહાકાળી માતાજીના મંદિરની જગ્યા તોડી પાડવાની મનપાની નોટિસ સામે કોર્ટનો સ્ટે
રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિર તરીકે ઓળખાતી જગ્યા તોડી પાડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસ સામે મહંત દ્વારા કોર્ટમાં…
View More વર્ષો જૂના મહાકાળી માતાજીના મંદિરની જગ્યા તોડી પાડવાની મનપાની નોટિસ સામે કોર્ટનો સ્ટે