રાજકોટ રહેતી દીકરીના ઘરે દાંતની સારવાર કરાવા આવેલા તમિલનાડુના વૃધ્ધાનુ ટ્રેનની અડફેટે ચડી જતા મોત નીપજ્યુ હતુ. જામનગર રોડ પર ઘંટેશ્ર્વર ફાટક નજીક આ ઘટના…
View More દીકરીના ઘરે દાંતની સારવારમાં આવેલા તમિલનાડુના વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોતCategory: સૌરાષ્ટ્ર
હૃદયરોગનો હુમલો વધુ ચાર જીંદગી ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે વધુ ચાર બનાવમાં રાજકોટમાં મનપાના સેનેટરી ઈન્સ્પેકટર…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જીંદગી ભરખી ગયોપ્રેમિકાને પતિએ ન મોકલતા પ્રેમીનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં થોરાળા વિસ્તારમાં રહેતા યુવકને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબધ હતો. પરંતુ મહિલાનો પતિ તેને મોકલતો ન હોવાથી હતાશામાં…
View More પ્રેમિકાને પતિએ ન મોકલતા પ્રેમીનો ગળાફાંસો ખાઇ આપઘાતઓળી જોળી પીપળ પાન, લોકમેળાનું શું રાખશો નામ? નગરજનોને આહવાન
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. 02થી 06 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની…
View More ઓળી જોળી પીપળ પાન, લોકમેળાનું શું રાખશો નામ? નગરજનોને આહવાનકેનાલ રોડ ઉપર ‘પેટ શોપ’ની આડમાં દારૂનો વેપલો, 3.32 લાખના દારૂ સાથે વેપારી ઝડપાયો
શહેરમાં દેશી વિદેશી દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા અને બુટલેગરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સૂચનાઓ આપવામાં આવી…
View More કેનાલ રોડ ઉપર ‘પેટ શોપ’ની આડમાં દારૂનો વેપલો, 3.32 લાખના દારૂ સાથે વેપારી ઝડપાયોમોરબી બાદ પડધરીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો મોરચો
મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં આડેધડ વીજ થાંભલા નાખવાની અંગ્રેજનીતિ સામે ખેડૂતોએ જલદ આંદોલન કરતાં સરકારે પારોઠના પગલાં ભરી બજાર ધોરણે વળતર આપવાની જાહેરાત કરતાં મોરબીના…
View More મોરબી બાદ પડધરીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો મોરચોમુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈ
વસઈ રોડ, નાલાસોપારા, સાફલે અને કેલ્વે રોડ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આજે ભારે પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના…
View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈપત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ
જસદણના ગંગાભુવન વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગા પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના પરિવારને જાનથી…
View More પત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસમાંડાડુંગરના યુવાને પિતા અને ભાઈના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં યુવકે પિતા અને ભાઈ મકાન ખાલી કરાવવા ત્રાસ આપતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે…
View More માંડાડુંગરના યુવાને પિતા અને ભાઈના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યુંરિસામણે બેઠેલી પત્ની છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે પતિએ ફિનાઈલ પીધું
શહેરમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં રહેતાં યુવાને પત્ની છુટાછોડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફિનાઈલ પી…
View More રિસામણે બેઠેલી પત્ની છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે પતિએ ફિનાઈલ પીધું