બિગ બજાર પાસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ; તારે જયાં કેસ કરવો હોય ત્યાં કરી નાખ તેવી સંચાલકની વાહનચાલકને ધમકી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા…
View More ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયોCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચાર
ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ…
View More ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચારવેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇ
શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા વેપારીના મકાનમાંથી દિવાળીના રોજ 80 હજારના વાયરીંગના બંડલની ચોરી થયાની ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ…
View More વેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇબેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારી
શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગત રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોત. જેને પગલે બંને વાહનોના ચાલક વચ્ચે જાહેરમાં મારામારી…
View More બેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારીમુંબઇના પીઆઇ વતી લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
મુંબઈના પોલીસ ઈન્સ્પેકટર વતી 10 લાખની લાંચ લેવાના કેસમાં રાજકોટ ખાતે જી.એસ.ટી.ની વકીલાત કરતા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત…
View More મુંબઇના પીઆઇ વતી લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટચાઈનીઝ સાયબર માફિયા ગેંગની તપાસ માટે સેન્ટ્રલ આઈબીની ટીમ રાજકોટમાં
નિવૃત્ત બેંક કર્મચારીની ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવવાના પ્રકરણમાં પકડાયેલ ભાડૂતી માણસોની ચાર કલાક સુધી પૂછપરછ ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં દેશમાં પ્રથમ વખત સ્થાનિક પોલીસ…
View More ચાઈનીઝ સાયબર માફિયા ગેંગની તપાસ માટે સેન્ટ્રલ આઈબીની ટીમ રાજકોટમાંપોરબંદરના દરિયામાંથી ફરી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
મધદરિયે નેવી-એટીએસ અને એનસીબીએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન ‘સાગર મંથન-4’ કરી, બોટ સાથે 8 ઈરાની શખ્સોને ઝડપી લીધા ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના સિન્ડિકેટ ઉપર અંકુશ…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ
ગુજરાતનો દરિયાકાંઠો બન્યો દરુગ્સનો દરિયો. આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પોરબંદરના દરિયામાંથી જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે આ…
View More ગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સતોડ કરવા ગયેલા બૂટલેગર સામે ફરિયાદ કરનાર પત્રકારના પગ ભાંગી નાખ્યા
કાળીપાટ ગામ પાસે હોટેલે સમૂહલગ્નના પોસ્ટર લગાડતા પત્રકાર ઉપર બુટલેગર સહિતના શખ્સોનો હુમલો: આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાયો રાજકોટના બામણબોર ગામે રહેતા પત્રકાર ઉપર ભાવનગર…
View More તોડ કરવા ગયેલા બૂટલેગર સામે ફરિયાદ કરનાર પત્રકારના પગ ભાંગી નાખ્યાવીંછિયાના આકડિયામાં યુવાને દારૂના નશામાં ઝેરી દવા પીધી
વિછીયા તાલુકાના આકડીયા ગામે રહેતા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More વીંછિયાના આકડિયામાં યુવાને દારૂના નશામાં ઝેરી દવા પીધી