ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા અને દબાણ હટાવ સેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં ધાર્મિક સ્થાનો ના દબાણો દુર કરવાની પ્રવૃત્તિ સામે જેતે સમયે…
View More ભાવનગરમાં બે દરગાહ ઉપર બુલડોઝર ફેરવાયુંCategory: સૌરાષ્ટ્ર
ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોત
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામમા ઝેરી મધમાખીઓના ઝુંડે ખેત મજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યાની ઘટના બની હતી. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ…
View More ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોતબોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર
ગત 28 ડિસેમ્બરના સવારના 10 કલાક આસપાસ બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી. અપહરણકર્તાઓએ મિલ માલીક વિપુલ…
View More બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પરરાજકોટ જેલનો પોસ્કોનો કેદી અમદાવાદ કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી રફ્ફૂચક્કર
આરોપીને અમદાવાદ કોર્ટ મુદતે લઇ જવાયો હતો:કોર્ટ સંકુલમાં ભીડનો લાભ લઇ ફરાર થતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રાજકોટ ખાતે આવેલા આસ્થા એન્કલેવમાં રહેતા અને રાજકોટ…
View More રાજકોટ જેલનો પોસ્કોનો કેદી અમદાવાદ કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી રફ્ફૂચક્કરભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નકલી લોન કૌભાંડ
નકલી કવોટેશન, નકલી ઇનવોઇસ બિલોના આધારે રૂા.1 કરોડની છેતરપિંડી, 24 લાભાર્થી અને બેંકના અધિકારીઓ સામે ગુનો લઘુ ઉદ્યોગ શરૂૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય…
View More ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નકલી લોન કૌભાંડબગસરાના વેપારીઓએ જાતે દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધું
બગસરા શહેરના જેતપુર રોડ પર દબાણ કરનાર વેપારીઓને બુધવારે નોટિસ પાઠવવામાં આવતા ગુરુવારથી જ દબાણ હટાવવાની કામગીરી સ્વયં વેપારીઓ એ જ શરૂૂ કરી દીધેલ છે.…
View More બગસરાના વેપારીઓએ જાતે દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધુંજસદણના વીંછિયા રોડ પર છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત
જસદણ શહેરમાં વીંછિયા રોડ પર ચામુંડા માતાજીના મઢ પાસેથી પસાર થતા બાઈક ચાલક કોઈ કારણોસર સામેથી આવતા છોટાહાથી સાથે ટકરાઈ પડ્યા હતા અને આ…
View More જસદણના વીંછિયા રોડ પર છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માતમોરબીના જુદા જુદા માર્ગો ઉપરથી લારી, ગલ્લા અને પાથરણાના 40 દબાણો દૂર
મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા વર્ષોમાં આડેધડ લારી, ગલ્લા અને પથારણાના સહિતના દબાણો થઈ ગયા છે અને આ દબાણોના કારણે ટ્રાફિક, ગંદકી સહિતના અનેક…
View More મોરબીના જુદા જુદા માર્ગો ઉપરથી લારી, ગલ્લા અને પાથરણાના 40 દબાણો દૂરહડમતિયાના ખેડૂત સાથે ગોંડલના વેપારીની રૂા.6.12 લાખની છેતરપિંડી
407 મણ કપાસ ખરીદી રફુચક્કર થઇ ગયાની ફરિયાદ જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત કપાસના વેચાણના બહાને છેતરપિંડી નો શિકાર…
View More હડમતિયાના ખેડૂત સાથે ગોંડલના વેપારીની રૂા.6.12 લાખની છેતરપિંડીહાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા કબજો મેળવી પીએમમાં ખસેડાયો જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર ગઈકાલે જયપુર થી ઓખા જતી ટ્રેન ના એક ડબ્બામાંથી ચાલીસેક વર્ષની વયના અજાણ્યા…
View More હાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો