નવા ફાયર ટેક્સની કમ્મરતોડ એન્ટ્રી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને મિલકત વેરામાં પણ 25 ટકા સુધીનો વધારો મહાનગરપાલિકાનું રૂા.3112.29 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી…
View More રાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો નવો કરબોજ સૂચવતું બજેટ રજૂCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયા નાકા બહાર મફત ચા પીવા માટે આવેલા પાંચ લુખ્ખા તત્ત્વોનો હંગામો
હોટેલ સંચાલક બંધુઓ પર હુમલો, તોડફોડ: ફરિયાદ નોંધાઇ જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી શક્તિ હોટલ માં રાત્રિના 10.00 વાગ્યાના અરસામાં મફત ચા પીવા આવેલા ચારથી…
View More ખંભાળિયા નાકા બહાર મફત ચા પીવા માટે આવેલા પાંચ લુખ્ખા તત્ત્વોનો હંગામોમનપાનું રૂ. 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વોટરચાર્જ, મિલકત વેરામાં વધારો
નવા કરવેરાથી રૂ. 11.84 કરોડની આવક ઊભી કરવાની આશા : ઠેબા બાયપાસ જંકશન ઉપર સિકસલેન સહિત પાંચ નવા ઓવરબ્રિજ નિર્માણ કરાશે આંતરરાષ્ટ્રીય કલાનું સ્પોર્ટસ…
View More મનપાનું રૂ. 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વોટરચાર્જ, મિલકત વેરામાં વધારોસલિમા ટેટે કેપ્ટન, નવનીત કૌર વાઇસ કેપ્ટન, હોકી ટીમની જાહેરાત
સિનિયર સ્ટ્રાઈકર વંદના કટારિયાનો હોકી પ્રો લીગના ભુવનેશ્વર તબક્કા માટે ભારતીય મહિલા હોકી ટીમમાં સમાવેશ કરાયો છે. ભારતે 24 સભ્યો સાથેની મહિલા હોકી ટીમ…
View More સલિમા ટેટે કેપ્ટન, નવનીત કૌર વાઇસ કેપ્ટન, હોકી ટીમની જાહેરાતકોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવના
મહાનગરપાલિકાની વર્ષ 2025-26ને બજેટ આવતી કાલે રજૂ થનાર છે. ગત વર્ષની તુલનાએ નવા બજેટમાં કદમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે. ગત વર્ષે પાણીવેરા, ડોર…
View More કોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવનાઅગ્નિકાંડમાં 3 સરકારી કર્મી જામીન મુક્ત: 4નો જેલવાસ લંબાયો
ATP મકવાણા,જોષી અને એન્જિનિયર ચૌધરીના જામીન મંજૂર: સસ્પેન્ડ TPO સાગઠિયા, જમીન માલિક બંધુ અને ફાયર ઓફિસર ખેરની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ રાજકોટ સહિત સમગ્ર…
View More અગ્નિકાંડમાં 3 સરકારી કર્મી જામીન મુક્ત: 4નો જેલવાસ લંબાયોજાતિ આધારિત વસ્તી ગણતરી કરી ઓબીસી સમાજને અનામત આપો
હાલની 50% અનામતની મર્યાદા રદ કરો, સહકારી સંસ્થાઓમાં મહિલા અનામતની જોગવાઇ કરો: ઓબીસી જન અધિકાર સમિતિનો સૌરાષ્ટ્ર ઝોનનો પરિસંવાદ યોજાયો ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા…
View More જાતિ આધારિત વસ્તી ગણતરી કરી ઓબીસી સમાજને અનામત આપોત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલ
લોકમાન્ય તિલક, ઉધમસિંહ અને લક્ષ્મણ ટાઉનશિપમાં ટીમ ત્રાટકી મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવેલા આવાસ ભાડેથી અપાતા હોવાની સુચનાના આધારે આજે એક સાથે…
View More ત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલબાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલ
મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 9 મિલ્કત સીલ કરી પાંચને જપ્તીની નોટીસ ફટકારી રહેણાંકનુ એક નળ જોડાણ કાપી સ્થળ રૂા.48.99 લાખની…
View More બાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલહોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેઇટ બનાવવા માટે ખોદેલા ખાડામાં પડી જવાથી દર્દીનું મોત નિપજતા અંતે હોસ્પિટલ તંત્ર જાગ્યું છે. અને આજે તાબડતોબ મોતના ખાડા ફરતે પતરાની…
View More હોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇ