1.1પ લાખના મોબાઇલ જપ્ત, અમદાવાદથી ચોરી કરી રાજકોટ આવતી હોવાનું રટણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. લીંબડીના પાણસીણા ચેક પોસ્ટ પર…
View More રાજકોટની બે મહિલાની પાણસીણા ચેકપોસ્ટ પાસેથી 21 ચોરાઉ મોબાઇલ સાથે ધરપકડCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરના હીરાના કારખાનેદારની પાલિતાણાના ત્રણ વેપારીઓ સાથે પણ રૂ.43.29 લાખની ઠગાઈ
ભાવનગરમાં હીરાના વેપારીઓ સાથે રૂૂ. 62.78 લાખના હીરા મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર હીરા કારખાનેદાર સામે દિન-પ્રતિદિન કાયદાનો ગાળિયો વધુને વધુ મજબૂત બની રહ્યો છે.…
View More ભાવનગરના હીરાના કારખાનેદારની પાલિતાણાના ત્રણ વેપારીઓ સાથે પણ રૂ.43.29 લાખની ઠગાઈગાંધીધામને મહાપાલિકાનો દરજ્જો મળતાં જ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યા
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આદિપુર-ગાંધીધામ રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલ કાચા પાક્કા 20 થી 25 દબાણો…
View More ગાંધીધામને મહાપાલિકાનો દરજ્જો મળતાં જ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યાટૂ-વ્હિલરની નવી સિરીઝ માટે તા.17થી ઇ-ઓકશન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03…
View More ટૂ-વ્હિલરની નવી સિરીઝ માટે તા.17થી ઇ-ઓકશનસરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!
કોર્પોરેશનની કાર અને ડ્રાઈવર લઈ પદાધિકારીઓ પહોંચ્યા પુણ્યનું ભાથું બાંધવા, કિલોમીટરનું ભાડુ માત્ર રૂા.2 અને પ્રજા પર કરોડોનો કરબોજ પ્રયાગરાજમાં કાર ઉપર કપડાં સૂકવવાના…
View More સરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!કચ્છના કોંગી અગ્રણીને માર મારવાના 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માને સજા
કચ્છના વિવિધ જમીન કૌભાંડ સબબ લાંબા સમયથી જેલમાં રહેલા સસ્પેન્ડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માના ભાઇ અને કચ્છના તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માને 40 વર્ષ જુના…
View More કચ્છના કોંગી અગ્રણીને માર મારવાના 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માને સજાક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણ
શહેરના સહકાર નગર રોડ ઉપરથી જે માડી હોટલ પાસેથી ક્રિકેટ સટ્ટાની ઉઘરાણીનો હવાલો લઇ 22 લાખની ઉઘરાણી મામલે ચાર શખસોએ શાકભાજીના ધંધાર્થીનું પોલીસ તરીકેની ઓળખ…
View More ક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણમેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયત
રાજકોટના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન…
View More મેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયતવેરા વિભાગના કેસરિયા, સીલનો ડર બતાવી રૂા. 38.99 લાખ વસૂલ્યા
કોમર્સિયલની બે મિલકત સીલ, એક નળજોડાણ કપાયું મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પુરુ થવા પર છે ત્યારે અંદાજે રૂા. 60 કરોડથી વધુ રિકવરી બાકી હોય ત્રણેય…
View More વેરા વિભાગના કેસરિયા, સીલનો ડર બતાવી રૂા. 38.99 લાખ વસૂલ્યાનવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળ્યો
રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે આજે ચાર્જ સંભાળતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સહિતના પદાધિકારીઓએ તેમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા…
View More નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળ્યો