જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારનું કલંક લાગ્યું છે. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર દર્શન સાવલિયા લાંચ લેતા હોય તેવો વીડિયો સામે…
View More જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઇCategory: સૌરાષ્ટ્ર
ત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચ
ગીર સોમનાથ જીલ્લાના ભાલપરા વિસ્તારમા રહેતા માત્ર 3 મહીનાના વિવાન ચાવડાને SMA નામની ગંભીર બિમારી થઈ છે, અને હાલ તેઓ વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ…
View More ત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચસોમનાથ સોસાયટીમાં દીપડાના ધામા
સોમનાથ વેણેશ્વર ખાતે આવેલ કર્મચારીની સોસાયટીની બાજુમાં આવેલ મોટી ખાણમા એક મૃત હાલતમાં વાછરડી જોવાં મળેલ આ વાછરડીનો પાછળનો ભાગ ખાધેલ હાલતમાં જોવાં મળે…
View More સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામાજૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જવા ભાડા નક્કી કરાયા
યાત્રિકો લુંટાય નહીં તે માટે વ્યવસ્થા, કુલ 210 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડાવાશે, 13 સમિતિની રચના કરતા કલેક્ટર ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો…
View More જૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જવા ભાડા નક્કી કરાયા‘દેશના અનેક CCTV હેક કર્યા..’ પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે પોલીસના મોટા ખુલાસા
રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાના કેસમાં અનેક મોટા ખુલાસાઓ થયાં છે. આ મામલે અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.…
View More ‘દેશના અનેક CCTV હેક કર્યા..’ પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે પોલીસના મોટા ખુલાસાહાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનુ પ્રમાણ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી મનપાના નિવૃત કર્મચારી સહિત વધુ ત્રણ લોકોના હૃદય થંભી જતા…
View More હાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયાસુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરી
ગોંડલ રોડ ચોકડીએ ઉતરેલા મુસાફરોના સામાન ચોરીની ખબર પડતા પોલીસને જાણ કરાઇ: ચોટીલા પાસે બસ ઊભી રખાવી ઉતરેલા બે ટાબરિયા અને એક શખ્સ સામે…
View More સુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરીસતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયા
અભિનંદન ઠરાવ વાંચતી વખતે મેયરની કોર્પોરેટરો દ્વારા મશ્કરી થઈ હોવાનો અહેસાસ થતાં ગણગણાટ કરતા નીકળી જતાં ભારે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની નિમણુંક…
View More સતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયાતંત્ર જાગ્યું: માધાપર એસટી પોઇન્ટની સાફ સફાઇ
બસ સ્ટેન્ડમાં દારૂની ખાલી કોથળિયું પડી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા એસટી તંત્ર હરકતમાં આવ્યું રાજકોટ ડિવિઝન દ્વારા માધાપર ચોકડી ખાતે જામનગર અને મોરબીના મુસાફરો માટે…
View More તંત્ર જાગ્યું: માધાપર એસટી પોઇન્ટની સાફ સફાઇરાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલ વિશ્ર્વના સૌથી મોટા કૂલરને ગોલ્ડન બુકમાં સ્થાન
રાજ કંપની દ્વારા વીજળીની બચત અને પર્યાવરણને અનુકુળ ડિઝાઇન સાથે તૈયાર કરેલ કૂલરનું લોન્ચિંગ રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક…
View More રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલ વિશ્ર્વના સૌથી મોટા કૂલરને ગોલ્ડન બુકમાં સ્થાન