rajkot4 weeks ago
લાંચ કેસમાં એડવોકેટ ધર્મેશ ગુર્જરને 6 માસ માટે સસ્પેન્ડ કરતી BCG
એડવોકેટ અને કોર્ટ કમિશનર તરીકેની ફરજ બજાવતી વખતે રૂા.2 લાખની લાંચના કેસમાં સંડોવાયેલા વકીલ ધર્મેશ જે. ગુર્જર સામે હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન ચાલે છે. તેની સુનાવણી વિલંબમાં...