રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા…
View More સગીરાના અપહરણ કેસમાં રાજકોટના આરોપીને સાત વર્ષની સજા ફટકારતી ખંભાળિયાની પોકસો કોર્ટCategory: સૌરાષ્ટ્ર
માળિયાના અંજિયાસર ગામેથી 1.70 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂૂ લીટર 350 તથા દેશીદારૂૂ બનાવવાનો આથો લીટર 4000 મળી કુલ કિં રૂૂ.1,70,000 નો મુદ્દામાલ માળીયા મીંયાણા પોલીસે ઝડપી…
View More માળિયાના અંજિયાસર ગામેથી 1.70 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયોઘોડા ડોકટરે ઘૂંટણની સારવારના નામે 6 લાખ પડાવી લીધા
દંપતી વાપી જતા હતા ત્યારે રસ્તામાં આવેલી હોટેલ પર એક શખ્સે તબીબનું વિઝિટિંગ કાર્ડ આપ્યું’તું ડો. ઝરીવાલાએ ઘૂંટણમાંથી એક રસીનું ટીપુ કાઢવાના રૂપિયા 8…
View More ઘોડા ડોકટરે ઘૂંટણની સારવારના નામે 6 લાખ પડાવી લીધારાજકોટ, લોધિકા, મોરબીમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બનશે
સરકારે મહેસૂલ વિભાગ માટે ફાળવેલ રૂા.5427 કરોડમાં જોગવાઇ કરાઇ મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત…
View More રાજકોટ, લોધિકા, મોરબીમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બનશેનવા કોર્ટ બિલ્ડિંગ પાસે જામનગર રોડ ઉપર સ્પીડબ્રેકર મૂકવા બાર એસો.ની માંગ
રાજકોટનું નવું કોર્ટ બિલ્ડીંગ જામનગર રોડ ઉપર એફસીઆઈ ગોડાઉનની બાજુમાં સિફટ થયેલ છે જેમાં કોર્ટમાં આવતા-જતા લીટીગન્ટો, એડવોકેટો, જયુડીશ્યલ સ્ટાફ તથા સાહેદોને રાજકોટ-જામનગર હાઈવે…
View More નવા કોર્ટ બિલ્ડિંગ પાસે જામનગર રોડ ઉપર સ્પીડબ્રેકર મૂકવા બાર એસો.ની માંગસિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતાં DDO
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળનાર નવનિયુક્ત અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે સરકારી હોસ્પીટલની ઓચિંતિ મુલાકાત લીધી હતી. સિવિલ દર્દીઓને મળતી સુવિધા અને સમસ્યાની માહિતી…
View More સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતાં DDOફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટ
એજન્સીઓ દ્વારા પ્રિ ચેકિંગ અને ફાઈનલ એનઓસી માટે મનઘડંત ઉઘરાણા, ફીના ધોરણો નક્કી કરવા કોંગ્રેસની માગણી રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ફાયર સેફ્ટી બાબતે…
View More ફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટમહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશ
મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક તહેવારો દરમિયાન મનપાની હદમાં આવતા તમામ કતલખાનાઓ બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત આગામી તા. 26-2-2025ને…
View More મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશપરાબજાર, પરસાણાનગર, ગોડાઉન રોડ પર બાકીદારોની વધુ 10 મિલકતો સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી વધુ 10 મિલ્કત સીલ કરી 1 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.…
View More પરાબજાર, પરસાણાનગર, ગોડાઉન રોડ પર બાકીદારોની વધુ 10 મિલકતો સીલપાયલ હોસ્પિટલના વીડિયો વાઇરલ કરનાર ત્રિપુટી સામે સાયબર ટેરેરિઝમનો ગુનો
એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદથી દેશના એનક મોલ અને હોસ્પિટલોના સીસીટીવી વેચ્યાનું ખુલ્યું: કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, મોબાઇલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે રાજકોટની પાયલ મેટરનીટી…
View More પાયલ હોસ્પિટલના વીડિયો વાઇરલ કરનાર ત્રિપુટી સામે સાયબર ટેરેરિઝમનો ગુનો