રાજકોટમાં ટ્રાફિક અને આરટીઓના નિયમ તોડતા 1200 જેટલા વાહનો સામે રાજકોટ આરટીઓ દ્વારા કાર્યવાહી કરતા રૂા.57.59 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે સીટબેલ્ટ,…
View More લાયસન્સ, સીટબેલ્ટ, પીયુસી અને વિમા વગર વાહન ચલાવતા 432 ચાલક ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
અહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યો
લોહાનગરની ઘટના: પ્રૌઢને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલા લોહાનગરમાં દારૂૂના નશામાં બેઠેલા નસેડીને અજાણ્યા દારૂૂડિયા શખ્સોએ અહીં કેમ બેઠા છો તેમ…
View More અહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યોલાભદીપ સોસાયટીમાં જમીન-મકાનના ધંધાર્થીએ બેકારીથી કંટાળી એસિડ પીધું
શહેરમાં રામાપીર ચોકડી પાસે આવેલી લાભદીપ સોસાયટીમાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ બેકારીથી કંટાળી એસિડ અને ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર…
View More લાભદીપ સોસાયટીમાં જમીન-મકાનના ધંધાર્થીએ બેકારીથી કંટાળી એસિડ પીધુંરેલવે સ્ટેશનના પાર્કિંગમાં અજાણી મહિલાનું મોત: ઝેર પીધાનું ખૂલ્યું
રેલવે પોલીસે મહિલાની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી રેલવે સ્ટેશના પાર્કિંગમાં અજાણી મહિલાનું મોત નીપજ્યુ હતુ. તબીબો દ્વારા મહિલાનું મોત ઝેરી દવા પીવાથી થયાનું…
View More રેલવે સ્ટેશનના પાર્કિંગમાં અજાણી મહિલાનું મોત: ઝેર પીધાનું ખૂલ્યુંમાલિયાસણ ચોકડી પાસે કાર અને બોલેરો વચ્ચે અકસ્માત: ત્રણ ઘવાયા
સાયલા પંથકના કારસવાર દંપતી અને સણોસરાના બોલેરો સવાર યુવાનને સારવારમાં ખસેડાયા: અકસ્માત થતા બોલેરો થાંભલામાં અથડાતા ધરાશાયી શહેરની ભાગોળે રાજકોટ કુવાડવા હાઇવે પર માલીયાસણ ચોકડી…
View More માલિયાસણ ચોકડી પાસે કાર અને બોલેરો વચ્ચે અકસ્માત: ત્રણ ઘવાયાસાધુ સમાજના સમાધી સ્થાનમાં બે કૂતરાને સમાધિ અપાતા ભારે રોષ
રૈયા ગામમાં આવેલ સમાધીસ્થાનનો ઘરની પેઢી જેમ વહીવટ, ટ્રસ્ટી મંડળ રદ કરવા મ્યુ. કમિ., મેયરને આવેદન પાઠવતો સમસ્ત સાધુ અને રાવળદેવ સમાજ સમસ્ત સાધુ સમાજ…
View More સાધુ સમાજના સમાધી સ્થાનમાં બે કૂતરાને સમાધિ અપાતા ભારે રોષતેરા તુજકો અર્પણ; ક્રાઈમ બ્રાંચે ખોવાયેલ-ગુમ થયેલ રૂ.19.55 લાખના 104 મોબાઇલ શોધી કાઢ્યા
શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારના ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલ ફોન તેમનો મુદ્દામાલ સમયસર પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા…
View More તેરા તુજકો અર્પણ; ક્રાઈમ બ્રાંચે ખોવાયેલ-ગુમ થયેલ રૂ.19.55 લાખના 104 મોબાઇલ શોધી કાઢ્યારેલનગરના કુખ્યાત શખ્સના મકાન, ઓફિસ અને તબેલા ઉપર બુલડોઝરો પહોંચ્યા
રાજકોટમા અસામાજીક તત્વો અને ગુનેગારો સામે પોલીસે કાર્યવાહી કરી રહી છે આવા કુખ્યાત અને લીસ્ટેડ ગુનેગારોનાં ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે…
View More રેલનગરના કુખ્યાત શખ્સના મકાન, ઓફિસ અને તબેલા ઉપર બુલડોઝરો પહોંચ્યામેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા કાલાવડ તાલુકાના શિશાંગ ગામે રહેતાં યુવાન અને તેના પિતરાઈ ભાઈ ઉપર તેના ગામના જ…
View More મેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયાઅસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ
શાપર (વેરાવળ) માં પોલીસનું બુલડોઝર ફર્યુ, 15 ગુનેગારોનુ સામ્રાજય ધ્વસ્ત અમુકે ઝૂંપડા તો અમુકે પાકા બંગલા ખડકી દીધા’તા રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વો અને ગુનેગારો સામે…
View More અસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ