રાજકોટમાં ઈન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકો પર સિટી બસ દોડી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં 2 પુરૂૂષ…
View More આજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્યCategory: સૌરાષ્ટ્ર
કોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્ત
નિયમોની ઐસીતૈસી કરી 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉભા કરી દેવાયેલા છ માળના ગેરકાયદેસર બિલ્ડિંગ પર કોર્પોરેશનનો હથોડો ઇમ્પેકટ ફીના નામે માંચડો બચાવવાના પ્રયાસો…
View More કોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્તહળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત
ટેન્કર સાથે ફોર્ચ્યુનર અથડાઇ કોઇને ઇજા નહીં હળવદ માળીયા હાઈવે રોડ ઉપરથી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમનો ડ્રાઇવર ગાડી લઈને પસાર થઈ…
View More હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માતમોરબીમાં સ્કૂલના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુ
પગ લપસી જતાં પડી ગયાનું અનુમાન, સીસીટીવીના આધારે તપાસ મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં 16 વર્ષીય વિધાર્થી પડી જવાથી તેનું મોત થયું હોવાની…
View More મોરબીમાં સ્કૂલના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુદુષ્કર્મના કેસમાં પિતા-પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં જૂનાગઢની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા અંગેનો કેસ ચાલી જતા બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના પિતા પુત્રને શંકાનો લાભ…
View More દુષ્કર્મના કેસમાં પિતા-પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતી કોર્ટગુજરાતમાં લડીશું અને જીતીશું, રેસના ઘોડાઓને જ મેદાનમાં ઉતારીશુ: રાહુલ
શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લામાંથી મંત્રી બનાવાશે, તમામને કામ કરવાની આઝાદી મળશે, ઉપરથી કોઇ ઓર્ડર નહીં મળે: રાહુલ ગાંધી મોડાસામાંથી સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ: 1200 બૂથ…
View More ગુજરાતમાં લડીશું અને જીતીશું, રેસના ઘોડાઓને જ મેદાનમાં ઉતારીશુ: રાહુલભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયો
દેશની બેંકો લૂંટીને ભાગી ગયેલા મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમમાં ધરપકડ બાદ મેહુલ ચોક્સીના ભારત આવવાની શક્યતા વધી ગઈ છે. દરમિયાન, ગુજરાતના…
View More ભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયોરાજકોટ ચેમ્બરને હવે રજિસ્ટ્રેશન માટે ગ્રેટર ચેમ્બરની મંજૂરી લેવી પડશે
વેપારીઓનાં હિતને લઇ લડવાનો દાવો કરતી રાજકોટની બે મહાજન સંસ્થાઓની આંતરિક લડાઇ સપાટી પર આવી છે અને રાજકોટ ેચેમ્બરને નોંધણી માટે કલીન ચીટ મળી હોવાનો…
View More રાજકોટ ચેમ્બરને હવે રજિસ્ટ્રેશન માટે ગ્રેટર ચેમ્બરની મંજૂરી લેવી પડશેબસપોર્ટમાં બેસવા-પાણીના ધાંધિયાથી મુસાફરો હેરાન
રાજકોટ એસ.ટી બસ પોર્ટ ડેપો મેનેજરની ઘોર બેદરકારીને કારણે સતત વિવાદોમાં રહે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટના પાણીના પરબો પૈકી પ્લેટફોર્મ નંબર 22 પર નું…
View More બસપોર્ટમાં બેસવા-પાણીના ધાંધિયાથી મુસાફરો હેરાનબોગસ હથિયાર પરવાનાનું રાજકોટ કનેક્શન, કારખાનેદારની ધરપકડ
નાગાલેન્ડથી હથિયાર પરવાનો મેળવનાર કારખાનેદાર પાસેથી પિસ્તોલ કબજે કરતી ક્રાઇમ બ્રાંચ ગુજરાતમા અન્ય રાજયોમાથી હથીયાર પરવાના મેળવવાનાં રાજય વ્યાપી કૌભાંડનાં છેડા રાજકોટ સુધી પહોંચ્યા છે.…
View More બોગસ હથિયાર પરવાનાનું રાજકોટ કનેક્શન, કારખાનેદારની ધરપકડ