રાજકોટમાં આવેલા રેલનગર વિસ્તારમાં માવતરના ઘરે આંટો મારવા આવેલી પત્નીનો અમરેલીના કણકોટ ગામે રહેતા પતિએ પીછો કરી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી છરી અને…
View More રાજકોટમાં માવતરે આવેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિનો છરી-પાઇપ વડે હુમલોCategory: સૌરાષ્ટ્ર
ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબાની ધરપકડ
પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામા આવી છે. જાણકારી મુજબ પૈસાની લેતી દેતી અને અપહરણને મામલે…
View More ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબાની ધરપકડરેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા વૃદ્ધાનું મોત
શહેરમાં કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા વૃધ્ધા પોતાની પુત્રવધુ સાથે વતન દ્વારકા આટો મારવા જવા અને દર્શન કરવા જવા માટે ઘરેથી નીકળી જકશન રેલ્વે…
View More રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા વૃદ્ધાનું મોતકાંગશિયાળી ગામની કિંમતી જમીન પ્રકરણમાં કરવામાં આવેલી રીવીઝન અરજી નામંજૂર
રાજકોટની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામની કિંમતી જમીનમાં વારસદારોના નામ કમી થઈ ગયેલ હોવા છતા તેમજ નાયબ કલેકટરે કરેલા હુકમ સામે રિવિઝન અરજી કલેક્ટરે નામંજૂર…
View More કાંગશિયાળી ગામની કિંમતી જમીન પ્રકરણમાં કરવામાં આવેલી રીવીઝન અરજી નામંજૂરકુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિવાર પર પ્રેમસંબંધ મામલે યુવતીના પિતા અને બન્ને ભાઇએ તલવાર અને છરી વડે હુમલો કરતા ત્રણને સારવાર માટે…
View More કુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલોમનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષા
128 જગ્યા માટે 60525 અરજીઓ આવી, પરીક્ષા માટે 500 કર્મચારીઓ ફરજ બજાવશે જેઓને આજે તાલીમ અપાઇ મહાનગરપાલિકાના ઇતીહાસમાં જુ.કાર્લકની અત્યાર સુધીમાં બે વખત જ…
View More મનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષાહૃદયરોગનો હુમલો: શાપરનો યુવાન ધબકારા ચૂકી ગયો
પીઠડઆઇ સોસાયટીના આધેડનું બેભાન હાલતમાં મોત શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા યુવકનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More હૃદયરોગનો હુમલો: શાપરનો યુવાન ધબકારા ચૂકી ગયોનોનવેજની જાહેરાતના હોર્ડિંગ બોર્ડ પર તવાઇ, હટાવવાનો આદેશ
સિટી બસ સ્ટોપ પર નોનવેજના હોર્ડિંગ લગાવનાર સૂર્યા પબ્લિસિટીને નોટિસ ફટકારાઇ શહેરભરમાં લગાવવામાં આવેલ નોનવેજની જાહેરાતોના હોર્ડિંગ ઉતારી લેવા સૂચના આજના જમાનામાં કોઇ પણ પ્રોડક્ટના…
View More નોનવેજની જાહેરાતના હોર્ડિંગ બોર્ડ પર તવાઇ, હટાવવાનો આદેશ113 અસામાજિક તત્વોના વીજજોડાણ કટ, 1.14 કરોડનો દંડ
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીમાં જામનગર જિલ્લો મોખરે તાજેતરમાં રાજ્ય સરકારના નિર્દેશ મુજબ પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે અસામાજીક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને વીજ ચોરીના ગુનાઓમાં…
View More 113 અસામાજિક તત્વોના વીજજોડાણ કટ, 1.14 કરોડનો દંડવિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો
જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા વિપુલ ભાઈ જયેન્દ્રભાઈ અગ્રાવત નામના 42 વર્ષના બાવાજી યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લઈ વધુ નાણા કઢાવવા માટે…
View More વિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો