જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં આજથી 4 મહિના પહેલા એક ખેડૂતના મકાનમાંથી 80 તોલા સોનું અને દોઢ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી, જે…
View More નાનીવાવડીમાં 80 તોલા સોનાની ચોરી કરનાર સાત નારી ગેંગના સૂત્રધારની પુત્રીની અટકાયતCategory: સૌરાષ્ટ્ર
હાપા યાર્ડના વેપારીઓ દ્વારા એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવને સમર્થન
જામનગર હાપા માર્કેટીગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર,એક ચૂંટણીના પ્રસ્તાવને લઈને તથા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી. આ…
View More હાપા યાર્ડના વેપારીઓ દ્વારા એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવને સમર્થનબેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશ
જામનગરની એક પેઢીએ બેંગ્લોરની પેઢીના માલિક સામે કરેલી ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ માં બે વર્ષ ની કેદ અને રૂૂ.1 કરોડ રપ લાખ ચૂકવી…
View More બેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશજામનગરના તક્ષશીલા સંકુલમાં સોમવારે પરશુરામ ધામનું ભૂમિપૂજન, બ્રહ્મચોર્યાસી
ભગવાન ગુરુ દત્તાત્રેયજી અને આદ્ય શંકરાચાર્યજીના મંદિરનું પણ થશે નિર્માણ: બ્રહ્મસમાજના આગેવાનો સાધુ-સંતો તેમજ વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો રહેશે ઉપસ્થિત બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ…
View More જામનગરના તક્ષશીલા સંકુલમાં સોમવારે પરશુરામ ધામનું ભૂમિપૂજન, બ્રહ્મચોર્યાસીરાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયો
વાંકાનેર સિટી પોલીસે બાઇક ચોરીના કેસમાં રાજકોટના આરોપીની ધરપકડ કરી છે. આરોપી હનીફશા ઈબ્રાહીમશા શાહમદાર (36) રાજકોટના ભાવનગર રોડ પર રહે છે. તેની સામે અગાઉ…
View More રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયોહું પણુ મટે તેનું નામ જ મુક્તિ : મોરારીબાપુ
ભાવનગરમાં ધાંધલ્યા પરિવાર દ્વારા સીતારામ બાપુના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ ભાગવતકથામાં રામ જન્મ, કૃષ્ણ જન્મની કથા વર્ણવી : કથાના પ્રથમ સત્રમાં મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિ ભાવનગર શહેરના…
View More હું પણુ મટે તેનું નામ જ મુક્તિ : મોરારીબાપુજૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયો
જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતા રાજકોટના પ્રૌઢાનો પર્સમાંથી મોબાઈલ ચોરાઇ જતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં નાણાવટી ચોક ગાંધીગ્રામ પાસે આવેલ સત્યનારાયણ…
View More જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયોકચ્છના ખુઅડાના સમુદ્રકાંઠેથી ચરસના પાંચ કરોડના 10 પેકેટ પકડાયા
કચ્છના દરિયાકાંઠેથી સતત મળી રહેલા માદક પદાર્થ ચરસના પેકેટનો સિલસિલો ફરી ચાલુ થયો હોય તેમ અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખુઅડા ગામના દરિયાકિનારા…
View More કચ્છના ખુઅડાના સમુદ્રકાંઠેથી ચરસના પાંચ કરોડના 10 પેકેટ પકડાયારાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરી
મુંદરા તાલુકાના નાના કપાયામાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા યુવાન વેપારીએ રાજકોટની એચ.ઓ.સી.એલ. કંપનીમાંથી ગત વર્ષે 51 મોબાઈલ મગાવ્યા હતા, જે પેટે રૂૂા. 11,55,000 એડવાન્સ આપ્યા હતા,…
View More રાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરીરાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયો
બે વર્ષથી ફરાર કેદી બિહાર જતો રહ્યો હતો: રાજકોટ જેલ હવાલે કરાયો રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/ મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલો આરોપી પેરોલ રજા…
View More રાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયો