પાણી પીવાના નામે ઘરમાં ઘુસી આચરેલું કૃત્ય વેરાવળમાં આઠ વર્ષીય માસુમ દિકરી ઘરે એકલી હતી ત્યારે એક શખ્સે ઘરનો દરવાજો ખખડાવતા ખોલતા તે અંદર આવેલ…
View More વેરાવળમાં ઘરમાં ઘુસી આઠ વર્ષની બાળકી સાથે અડપલા, આરોપી ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
મોરબી સરકીટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
મોરબીના સર્કિટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી સ્પાના બે માલિકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી…
View More મોરબી સરકીટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયુંદેરડી કુંભાજીના ફાર્મહાઉસમાં જુગાર ક્લબ ઉપર દરોડો, 8 શકુનીઓની ધરપકડ
ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે ફામહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર સુલતાનપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ગોંડલ, અમરેલી, બાબરાના 8 જેટલા શખ્સોને ઝડપી લઈ…
View More દેરડી કુંભાજીના ફાર્મહાઉસમાં જુગાર ક્લબ ઉપર દરોડો, 8 શકુનીઓની ધરપકડચોટીલાના ત્રંબોડામાં નળિયા ઉપર પથ્થર પડવાના તૂંતનો ભાંડા ફોડ કરતુ જાથા
ધાર્મિક સ્થાન બનાવવા પરિવારે ષડયંત્ર કરી ફથ્થરનું તૂત ઊભું કર્યુ : પરિવારે તર્કટની કબૂલાત આપી માફી માગી પથ્થરનું વિસર્જન કર્યુ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા…
View More ચોટીલાના ત્રંબોડામાં નળિયા ઉપર પથ્થર પડવાના તૂંતનો ભાંડા ફોડ કરતુ જાથારાણપુરના સુંદરિયાણા ગામેથી ઈંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
દારૂની 188 બોટલ, બિયરના 595 ટીન સહિત 4.93 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચના હેઠળ પી.એસ. આઇ.એચ.એ. વસાવા તેમજ…
View More રાણપુરના સુંદરિયાણા ગામેથી ઈંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયોગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વોકિંગ માટે આવતા લોકોને લુખ્ખાઓનો ત્રાસ, વીડિયો વાયરલ
ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સાંજે વોકીંગ માટે આવતા તબીબ સહિતના લોકો ઉપર લુખ્ખાઓએ ત્રાસ ગુજારી ગ્રાઉન્ડ ખાલી કરાવતા તેનો વિરોધ કરનાર કેટલાક યુવકો ઉપર આ…
View More ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વોકિંગ માટે આવતા લોકોને લુખ્ખાઓનો ત્રાસ, વીડિયો વાયરલભાડલા ભંડારિયા પાસે 41 લાખનો વિદેશી દારૂ પકડાયો
જસદણના ભાડલાના ભંડારિયા ગામ પાસે ગઢડિયાજામ જવાના રસ્તે ગ્રામ્ય એલસીબી અને ભાડલા પોલીસે સંયુક્ત દરોડો પાડી 41 લાખના દારૂ સાથેનો ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે…
View More ભાડલા ભંડારિયા પાસે 41 લાખનો વિદેશી દારૂ પકડાયોઉપલેટામાં અંગત ઝઘડાને કોમવાદનું સ્વરૂપ અપાતા ટોળાં ઉમટ્યા
તંગદિલી ફેલાતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, પોલીસમાં કુલ ચાર ફરિયાદ દાખલ: વાતાવરણ બગાડતા તત્વો સામે કડક પગલા ભરવા ઉઠેલી માગણી ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી કોમવાદ વધી…
View More ઉપલેટામાં અંગત ઝઘડાને કોમવાદનું સ્વરૂપ અપાતા ટોળાં ઉમટ્યાલીંબડીમાં બંધ મકાનમાંથી છ તોલા સોનુ, દાગીના અને રોકડની ચોરી
લીંબડી રેલવે ફાટક સામેની સોસાયટીમાં રહેતો પરિવાર સુરેન્દ્રનગર લગ્ન પ્રસંગમાં ગયો ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. 6 તોલા સોના અને 60 ગ્રામ…
View More લીંબડીમાં બંધ મકાનમાંથી છ તોલા સોનુ, દાગીના અને રોકડની ચોરીમોરબીના વવાણિયા ગામે પરિણીતાનો આપઘાત
વવાણીયા ગામે રહેતી 32 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે. માળિયાના વવાણીયા ગામના…
View More મોરબીના વવાણિયા ગામે પરિણીતાનો આપઘાત