બસપોર્ટમાં ઇલેક્ટ્રિક ગેટ તૂટી જતાં ગાંધીનગર સુધી થઇ લેખિતમાં ફરિયાદ

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના દિલીપભાઈ આસવાણી ની યાદી મુજબ રાજકોટ ના ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટ પર કનક રોડ ખાતેના ઈલેક્ટ્રીક અંદર અને…

View More બસપોર્ટમાં ઇલેક્ટ્રિક ગેટ તૂટી જતાં ગાંધીનગર સુધી થઇ લેખિતમાં ફરિયાદ

મંજૂરી વગર મંડપ-છાજલી નાખતા 21 ધંધાર્થીઓને રૂા. 1.29 લાખનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/06/2025 થી 15/06/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…

View More મંજૂરી વગર મંડપ-છાજલી નાખતા 21 ધંધાર્થીઓને રૂા. 1.29 લાખનો દંડ

કલેકટર કચેરી પર વીજળી પડતા અનેક ટીવી-કોમ્પ્યુટરમાં ભડાકા બોલી ગયા

રાજકોટ શહેરમાં સતત બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાનીના સમાચાર સામે આવ્યા હતા ત્યારે શહેરની કલેકટર કચેરી ખાતે ભારે વરસાદના વીજળીના કડાકા…

View More કલેકટર કચેરી પર વીજળી પડતા અનેક ટીવી-કોમ્પ્યુટરમાં ભડાકા બોલી ગયા

મનપા દ્વારા વિશ્ર્વ યોગ દિવસ નિમિત્તે પાંચ સ્થળોએ યોગ નિદર્શન

યોગ કાર્યક્રમનાં આયોજન અંગે મેયરની અધ્યક્ષાતામાં બેઠક યોજાઇ : મનપા 15 મિનિટ યોગા સિટી ક્ધસેપ્ટ અપનાવવા આગળ ધપી રહી છે : મ્યુનિ. કમિશનર યોગ એ…

View More મનપા દ્વારા વિશ્ર્વ યોગ દિવસ નિમિત્તે પાંચ સ્થળોએ યોગ નિદર્શન

ન્યારાના પાટિયા પાસે પ્રેમીપંખીડાનો ઝેરી દવા પી આપઘાત

અમરેલીના માછીયાળાનો યુવાનને ઘરેથી વાડીએ જવાનું કહી નીકળ્યા બાદ રાજકોટમાં સાવરકુંડલા પંથકની આદિવાસી પરિણીતા સાથે ઝેરના પારખા કર્યા ઝેરી દવા પીધા બાદ ભાઈને ફોન કરી…

View More ન્યારાના પાટિયા પાસે પ્રેમીપંખીડાનો ઝેરી દવા પી આપઘાત

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા નરસીભાઈની અંતિમયાત્રા નીકળી

રાજકોટના રહેવાસીનો પાર્થિવ દેહ એક અઠવાડિયા બાદ ઘરે પહોંચ્યો, સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદમાં બનેલી દુખદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ વ્યક્તિઓ, પૂર્વ મુખ્યમંત્રી…

View More વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા નરસીભાઈની અંતિમયાત્રા નીકળી

જય ભીમનગરમાં પાણીની ઇલેક્ટ્રિકટ મોટર ચાલુ કરતા યુવકનું વીજ શોકથી મોત

શહેરમા નાના મવા રોડ પર આવેલા જય ભીમનગરમા રહેતો યુવાન પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા પ્લગમા પીન ભરાવતો હતો ત્યારે અકસ્માતે વીજ શોક લાગતા યુવકનુ…

View More જય ભીમનગરમાં પાણીની ઇલેક્ટ્રિકટ મોટર ચાલુ કરતા યુવકનું વીજ શોકથી મોત

અંકુર સોસાયટી, આજી ડેમના કાંઠે અને ભીલવાસ નજીક જુગારના દરોડા: 23 ખેલૈયા ઝડપાયા

પ્ર.નગર, આજીડેમ અને ભક્તિનગર પોલીસની કાર્યવાહી : કુલ અડધા લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેર ની અંકુર સોસાયટી આજીડેમ કાંઠા પાસે અને ઇગલ પેટ્રોલ પંપ પાસે…

View More અંકુર સોસાયટી, આજી ડેમના કાંઠે અને ભીલવાસ નજીક જુગારના દરોડા: 23 ખેલૈયા ઝડપાયા

નવા રીંગ રોડ પર પ્રેમ વાટીકા પાર્ટી પ્લોટમાંથી અઢી લાખના લાઈટ ડેકોરેશનની ચોરી

વરસાદના કારણે નુક્શાન થયું નથીને તે તપાસવા જતાં સામાનની ચોરી થયાની જાણ થઈ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રેમવાટીકા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા…

View More નવા રીંગ રોડ પર પ્રેમ વાટીકા પાર્ટી પ્લોટમાંથી અઢી લાખના લાઈટ ડેકોરેશનની ચોરી

રાજકોટ સહિત રાજ્યભરમાં 100 કલાકમાં 200 બાંગ્લાદેશી ઝડપાયા

આંતરિક સુરક્ષા માટે જોખમી બાંગ્લાદેશીઓને પરત મોકલવા તજવીજ ગુજરાતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓના ગુનાહિત પ્રવૃત્તિની કુંડળી કાઢતી પોલીસ રાજકોટ સહીત ગુજરાતમા ગેરકાયદેસર વસવાટ કરતા 200 થી વધુ…

View More રાજકોટ સહિત રાજ્યભરમાં 100 કલાકમાં 200 બાંગ્લાદેશી ઝડપાયા