કોઠારિયા સોલવન્ટમાં પરિણીતાએ ગુસ્સામાં ઝેરી દવા પી લીધી શહેરમા કાલાવડ રોડ પર આવેલી પુષ્કારધામ સોસાયટીમાં રહેતા યુવકને પત્ની સાથે ઝઘડો થતા પોતની જાતે ચાકુ વડે…
View More પુષ્કારધામ સોસાયટીમાં પત્ની સાથે ઝઘડો થતાં પતિએ હાથની નસ કાપીCategory: સૌરાષ્ટ્ર
રૈયા રોડ પર સિરામિકનો શોરૂમ ધરાવતા બે ભાઇઓનો આર્થિક સલાહકાર પર ટાઇલ્સથી હુમલો
રૈયા ચોકડી પાસેની કર્મચારી સોસાયટી શેરી નં. 6/7ના ખુણે રહેતા અને આર્થિક સલાહકાર ઉપરાંત તેના રિસર્ચર તરીકે કામ કરતાં જતીન અરવિંદભાઈ ચાવડા (ઉ.વ.35) ઉપર લાખો…
View More રૈયા રોડ પર સિરામિકનો શોરૂમ ધરાવતા બે ભાઇઓનો આર્થિક સલાહકાર પર ટાઇલ્સથી હુમલોમાધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
કેટલાક દીવસથી ટેન્શનમાં હતો, પિતાએ દરવાજો તોડતાં પુત્ર લટકતો હતો રાજકોટ શહેરનાં માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમા રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.…
View More માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંસિનર્જી હોસ્પિટલ પાસે મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા કારખાનેદારને છરી ઝીંકતા ચાર ટાંકા આવ્યા
150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં કારખાનું ધરાવતા સિધ્ધાર્થ મુકેશભાઇ ડાંગર(ઉ.વ.19) ગઈકાલે તેમના મિત્રો સાથે ચિનર્જી હોસ્પિટલ…
View More સિનર્જી હોસ્પિટલ પાસે મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા કારખાનેદારને છરી ઝીંકતા ચાર ટાંકા આવ્યાદીકરીનો જન્મ થતાં પરિણીતાને પતિએ કહયું,તું મને ગમતી નથી, છૂટાછેડા લેવા છે ઘરમાંથી નીકળી જા
માધાપર ચોકડી પાસે અવધ રેસીડેન્સી ફલેટ નં 104 મા રહેતી મિનાક્ષીબેન નીપુણભાઇ શીરોયા એ તેમનાં પતિ નીપુણભાઇ , સાસુ હિનાબેન હર્ષદભાઇ, સસરા હર્ષદભાઇ મગનભાઇ અને…
View More દીકરીનો જન્મ થતાં પરિણીતાને પતિએ કહયું,તું મને ગમતી નથી, છૂટાછેડા લેવા છે ઘરમાંથી નીકળી જારૈયા રોડ પર જીવનનગરમાં પરિણીતાએ પ્રેમલગ્નના છ મહિનામાં ગળેફાંસો ખાધો
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પતિ સામે ત્રાસ આપી માર માર્યાની ફરિયાદ મૂળ મોરબીની અને હાલ રાજકોટમાં રહી ડી માર્ટમાં નોકરી કરતી પરિણીતાને લગ્નના છ મહિનામાં પતિ…
View More રૈયા રોડ પર જીવનનગરમાં પરિણીતાએ પ્રેમલગ્નના છ મહિનામાં ગળેફાંસો ખાધોન્યૂડ કોલ-ડિજિટલ અરેસ્ટ સામે લોકો સાવધ રહે: હર્ષ સંઘવી
441.28 લાખના ખર્ચે નવનિમિત રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું મંત્રી રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણ : રામનાથપરા રાજકોટ, આટકોટ, વીંછિયાના પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી…
View More ન્યૂડ કોલ-ડિજિટલ અરેસ્ટ સામે લોકો સાવધ રહે: હર્ષ સંઘવી58 ગુનામાં સંડોવાયેલી ત્રણ મહિલાના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું
અંદાજીત 93 લાખની કિંમતી જમીન પરનું દબાણ દૂર કરાવ્યું: ખોખડદળ ગામે હોર્ન વગાડવા જેવી માથાકૂટમાં લુખ્ખા તત્ત્વોની ચીકનની દૂકાનોનું ડિમોલિશન પોલીસનું બુલડોઝર ફરી એક વખત…
View More 58 ગુનામાં સંડોવાયેલી ત્રણ મહિલાના દબાણ પર બુલડોઝર ફરી વળ્યુંમંછાનગરમાં 50 હજારની ઉઘરાણી કરી બે સગા ભાઇને ફઇના દીકરાએ ગાળો આપી માર માર્યો
માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા મંછાનગરમાં રહેતા મનિષભાઇ વિનોદભાઈ ચારલા (કોળી) (ઉ.વ. 25)અને તેમના ભાઈ સંજય પાસેથી 50 હજારની ઉઘરાણી કરી બંને પર ફઈના દીકરા રવિ…
View More મંછાનગરમાં 50 હજારની ઉઘરાણી કરી બે સગા ભાઇને ફઇના દીકરાએ ગાળો આપી માર માર્યોગાંધીગ્રામમાં રાધાકૃષ્ણ મંદિરે આરતી કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાથી સોનાના ચેઇનની ચીલઝડપ
ગાંધીગ્રામ પાસે લાખના બંગલા નજીક આવેલ અક્ષરનગર-3માં રહેતા મંજુલાબેન ડાહ્યાભાઇ મોલીયા(ઉ.વ.73) ગાંધીગ્રામ માં આવેલ જુના એરપોર્ટ રોડ પર રાધાકૃષ્ણ મંદિરે સાફ-સફાઈ કરી અને આરતી કરી…
View More ગાંધીગ્રામમાં રાધાકૃષ્ણ મંદિરે આરતી કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાથી સોનાના ચેઇનની ચીલઝડપ